Ahmedabad/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ પ્રભારી આક્રમક મૂડમાં, આગામી 3 દિવસ યોજશે અલગ અલગ બેઠકો, આગામી ચૂંટણીઓની કમાન રાજીવ સાતવે લીધી હાથ, કિસાન બચાઓ, દેશ બચાઓ અભિયાનનો પ્રારંભ, 8 જાન્યુઆરીથી શરૂ કરાવશે અભિયાન

Breaking News