Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ભાવનગર/મહુવાના સાલોલી ગામે દીપડો પુરાયો પાંજરે, માનવ ભક્ષી દીપડો પુરાયો પાંજરે, છેલ્લા 15 દિવસથી દીપડાએ મચાવ્યો હતો આતંક

Not Set/ભારતમાં કોરોનાનો કહેર થયો ઓછો, છ મહિના પછી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટ્યા, હાલ દેશમાં સંક્રમણના એક્ટિવ કેસ 2.5 લાખથી ઓછા, દેશભરની કોવિડ હોસ્પિટલ્સ પર ભાર હળવો થયો, કેન્દ્રીય હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણનું નિવેદન, 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધીમાં સંક્રમણમાં ઘટાડો

Rajasthan/રાજસ્થાનમાં સૂરતગઢ નજીક IAFનું મિગ-21 ક્રેશ, દૂર્ઘટના થાય પહેલાં પાયલોટ સુરક્ષિત નિકળી ગયા

નવસારી/નવસારીમાં ખડસુપા-પારડી રોડ ઉપર અકસ્માત, બન્ને બાઈક ચાલકોને ઘટના સ્થળે મોત, અન્ય બે લોકો થયા ઇજાગ્રસ્ત

Gujarat/રાજકોટના લોધીકાના ઉંડ ખીજડીયા ગામે દીપડાએ કર્યુ છ શ્વાનનું મારણ, દીપડો દેખાયો હોવાની થઈ પુષ્ટિ, આખા પંથકમાં ભય

Gujarat/ACBની સફળ ટ્રેપ મામલો, ASI પ્રકાશસિંહ રાઓલના 3 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછ દરમ્યાન ખુલાસા થવાની શક્યતા

PM Modi/બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ રદ, પ્રજાસત્તાક પર્વના હતા મુખ્ય અતિથિ, મોદી સાથે વાત કરી દુખ વ્યક્ત કર્યુ

Gujarat/મહેસાણા દુધ સાગરડેરીમાં મતદાન પૂર્ણ, કુલ 1129 મતદારોમાંથી 1118 મતદારનું મતદાન, કુલ ૯૯ ટકા મતદાન નોંધાયુ

National/1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે સામાન્ય બજેટ, સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં આયોજીત થશે, 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ વચ્ચે બન્ને તબક્કા યોજાશે, 29 જાન્યુઆરીથી બજેટ સત્રના પ્રારંભની શક્યતા, સંસદીય મામલાની મંત્રીમંડળ સમિતિએ ભલામણ કરી, આ ભલામણના આધારે બજેટ સત્ર પર નિર્ણય કરાશે

Gujarat/સુરેન્દ્રનગર સરોડીમાં અંગત અદાવતમાં પરિવાર પર હુમલો, એક યુવતીનું મોત, અન્ય ચારને ઈજા, પોલીસે હાથ ધરી તપાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy