Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/બર્ડ ફ્લૂ મુદ્દે ગુજરાતમાં એલર્ટ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, આવતીકાલે DDO-કલેક્ટર સાથે બેઠકની શક્યતા

National/પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા મમતા બેનરજીને વધુ એક ઝટકો, રમતગમત મંત્રી લક્ષ્મીરતન શુક્લાનું રાજીનામું

Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની અનોખી પહેલ, મહાનગરોમાં કોંગ્રેસનું શરૂ કરાશે “હેલો” અભિયાન, કોંગ્રેસ દ્વારા કોલ અને વ્હોટ્સએપ માટે નંબર જાહેર કરાયો, 9099902255 નંબર પર કોલ કરીને લોકો એમના મંતવ્યો કહી શકશે

India/UKના નવા સ્ટ્રેનના દેશમાં વધુ 20 કેસ સાથે દેશમાં હવે નવા સ્ટ્રેનના કુલ 58 કેસ થયા, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપ્યો આંકડો, નવા સ્ટ્રેનના કેસ વધતાં તંત્ર એલર્ટ

Not Set/દેશ પર કોરોનાકાળમાં બર્ડ ફ્લૂનો ખતરો, હિમાચલમાં 1800 પક્ષીઓનાં બર્ડ ફ્લૂથી મોત, તો ગુજરાત, MP માં પણ હાલત ખરાબ

Cricket/ત્રીજી ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયાને ઝટકો, લોકેશ રાહુલને ડાબા કાંડામાં ઈજા થતાં સિરીઝમાંથી બહાર

indian raliway/કઈ ટ્રેનનો રૂટ બદલાયો ?

Not Set/સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ, શેરબજાર ઉંચકાતા રૂપિયો ઉંચકાયો મુંબઇ બજારમાં ચાંદીમાં ચડકાટ, ચાંદી GST સાથે વધી 71 હજારની સપાટીએ, પ્લેટીનમ-પેલેડીયમ જેવી ધાતુનાં ભાવમાં વધારો, સોનાનો 10 ગ્રામનો ભાવ 53000 રૂપિયા

RSS/આજથી RSSની મળશે આજે સમન્વય બેઠક, ઉવારસદ-ગાંધીનગર ખાતે યોજાશે બેઠક, સરસંઘચાલક મોહન ભાગવતની અધ્યક્ષતામાં બેઠક, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ લેશે ભાગ, RSSની 39 જેટલી ભગિની સંસ્થાઓના પ્રતિનિધિ જોડાશે

Weather/રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ, 4.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 12.8 ડિગ્રી તાપમાન ,વડોદરામાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 17.2 ડિગ્રી તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 9.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy