Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાતમાં 6 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ, કોરોનાનાં નવા 698 કેસ સામે 898 દર્દી રિકવર, 24 કલાકમાં 3 દર્દીનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 9,047 એકટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 94.61 ટકા નોંધાયો

England/નવા સ્ટ્રેનને કારણે બ્રિટનમાં ફરી લૉકડાઉન, ઇંગ્લેન્ડમાં લોકડાઉન કરવાની જાહેરાત, બ્રિટનનાં PM બોરિસ જોનસને કર્યુ એલાન, ઘાતક વાયરસ ઝડપથી ફેલાતો હોવાનો ભય, બ્રિટિશ PMએ લોકોને ઘરમાં રહેવા કરી અપીલ, શાળા,કોલેજ,યુનિવર્સિટી ચાલશે ઓનલાઇન, બ્રિટનમાં કોરોનાનાં કુલ 26 લાખ કેસ

Mahesana/આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી, વર્ધમાન વિદ્યાલય અરવિંદ બાગ ખાતે મતદાન, 11 બ્લોકમાં કુલ 15 સીટ પર થશે મતદાન, સિદ્ધપુરની બેઠક મામલે હાઇકોર્ટમાં નિર્ણય પેન્ડિંગ, કોર્ટના નિર્ણય બાદ જ સિદ્ધપુરની બેઠક પરચૂંટણી યોજાશે, કુલ 11 બ્લોકની 15 સીટ પરથી થશે મતદાન, 1126 મતદારો ચૂંટણીમાં કરશે મતદાન

Gujarat/વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, યુ.કે.થી પરત ફરેલા 27 વર્ષીય યુવકને કોરોના સ્ટ્રેન, નેશનલ ઇન્સ્ટી.ઓફ વાયરોલોજીમાં રિપોર્ટ આવ્યો પોઝિટિવ, યુવક ગોત્રી હોસ્પિ.માં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ, 5 માંથી 4 ના સ્ટ્રેન રિપોર્ટ નેગેટિવ આવ્યા

Gujarat politics/ક્યાં મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક?

Gandhinagar/LRD ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ, પોલીસે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કર્યો, તમામ આંદોલનકારીઓ સામે પોલીસ ફરિયાદ, LRD ભરતી મુદ્દે ઉમેદવારો કરી રહ્યા હતા આંદોલન, ગુનો દાખલ કર્યા બાદ નોટિસ આપી છોડ્યા

Surat/ઉધના-મગદલ્લા રોડ પર હિટ એન્ડ રન, મર્સિડીઝ કારે ત્રણ લોકોને લીધી અડફેટે, સાયકલ, બાઇક અને રિક્ષાને લીધી અડફેટે, અકસ્માતમાં સાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત, કારનો ડ્રાઇવર ગાડી મુકીને થયો ફરાર

Rajkot/સિંહના ફફડાટ વચ્ચે હવે દીપડાનો ભય, આજીડેમ નજીક વડાળી પાસે દીપડાએ દેખા દીધાની ઘટના, દીપડાના સગડ મળ્યા નથી છતાં તકેદારી માટે મુકાયુ પાંજરું, આજી ડેમ અને આસપાસમાં દીપડાના આગમનની ચર્ચા, પહેલા પણ પ્રદ્યુમ્ન પાર્ક સુધી પહોંચી ગયો હતો દીપડો

Surat/PCBની ટીમના દરોડા, મોટા વરાછા વિસ્તારની તુલસી આર્કેડમાં રેડ, BIG BASH LEAUGE પર ચાલતો હતો સટ્ટો, મેલબોર્ન સ્ટાર અને હોબાર્ટ હુરિયન્સ વચ્ચે રમાઈ રહી છે મેચ, ક્રિકેટ સટ્ટા બેટિંગનો જુગાર ચાલતો હતો,

Vadodara/પતંગ ચગાવતાં પડી જતાં બાળકનું મોત, 14 વર્ષનું બાળક ચોથા માળેથી પટકાતા મોત, વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટની ઘટના, પતંગ ચગાવવા ધાબે ચઢ્યું હતું માસુમ બાળક, ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy