Mahesana/
આજે મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી, વર્ધમાન વિદ્યાલય અરવિંદ બાગ ખાતે મતદાન, 11 બ્લોકમાં કુલ 15 સીટ પર થશે મતદાન, સિદ્ધપુરની બેઠક મામલે હાઇકોર્ટમાં નિર્ણય પેન્ડિંગ, કોર્ટના નિર્ણય બાદ જ સિદ્ધપુરની બેઠક પરચૂંટણી યોજાશે, કુલ 11 બ્લોકની 15 સીટ પરથી થશે મતદાન, 1126 મતદારો ચૂંટણીમાં કરશે મતદાન
