National/શક્તિસિંહ ગોહિલે પ્રભારીની જવાબદારીમાંથી મુક્ત થવા રજૂઆત, બિહાર કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલની હાઇકમાન્ડને રજૂઆત, શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી રજૂઆત, શક્તિસિંહ ગોહિલ રાજ્યસભાના સાંસદ પણ
Political/બિહારના કોંગ્રેસ પ્રભારી શક્તિસિંહ ગોહિલે હાઇકમાન્ડને જવાબદારીમાંથી મુક્ત થવા રજૂઆત, શક્તિસિંહ ગોહિલ ટ્વીટ કરી રજૂઆત
Gujarat/સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના આયોજનને લઈને મંગળવારે કોંગ્રેસના તમામ ધારાસભ્યોની સાંજે 4 કલાકે બેઠક, વિ.સભાના કોંગ્રેસ પક્ષના બેઠક રૂમમાં બેઠકનું આયોજન
Gujarat/ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાને કોરોના, રિબડામાં થયા હોમ ક્વોરેન્ટાઈન, સમર્થકો ચિંતામાં
Gujarat/સુરતના પીવીએસ શર્મા પર ઇડીની કાર્યવાહી, શર્માના ફ્લેટ, શોપ, પ્લોટ, FD ટાંચમાં લીધા, શર્માની 2.70 કરોડની પ્રોપર્ટી ટાંચમાં લીધી, સંકેત મીડિયા પ્રા. લી.ના ડાયરેક્ટર છે શર્મા, પૂર્વ IT ઓફિસર છે પીવીએસ શર્મા
Gujarat/સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે આવશે ગુજરાત, આવતીકાલે વિવિધ મુદ્દાઓ પર યોજશે પ્રેસ, બપોર બાદ નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક
National/કૃષિ કાયદામાં સંશોધન માટે સંયુક્ત સમિતિ બનાવવા સરકારની તૈયારી, પણ ખેડૂતોએ ફગાવ્યો સરકારનો પ્રસ્તાવ