Gujarat/
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ આવતીકાલે આવશે ગુજરાત, આવતીકાલે વિવિધ મુદ્દાઓ પર યોજશે પ્રેસ, બપોર બાદ નવ રચિત સમિતિઓ અને અગ્રણીઓ સાથે બેઠક
