indian raliway/ કઈ ટ્રેનનો રૂટ બદલાયો ?

ઉત્તર રેલવેના રેવારી  સેક્શનના ગઢીહરસારું અને પાટલી સ્ટેશન વચ્ચે  નોન ઇન્ટરલોકિંગના કામને લીધે 5 અને 6  જાન્યુઆરીની ભુજ- બરેલી સ્પેશિયલ ટ્રેન બદલાયેલા માર્ગે દોડશે. જે નોન ઇન્ટરલોકિંગના કામને લીધે ભુજ-બરેલી સ્પેશિયલ ટ્રેન અલવર, મથુરા, પલવલ,  ગાઝિયાબદ થઈને દોડશે. ઉપરાંત 6 અને 7 જાન્યુઆરીની દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ ટ્રેન નિર્ધારિત સમયથી  1 કલાક 40 મિનિટ મોડી ચાલશે. […]

Gujarat Others
ઉત્તર રેલવેના રેવારી  સેક્શનના ગઢીહરસારું અને પાટલી સ્ટેશન વચ્ચે  નોન ઇન્ટરલોકિંગના કામને લીધે 5 અને 6  જાન્યુઆરીની ભુજ- બરેલી સ્પેશિયલ ટ્રેન બદલાયેલા માર્ગે દોડશે. જે નોન ઇન્ટરલોકિંગના કામને લીધે ભુજ-બરેલી સ્પેશિયલ ટ્રેન અલવર, મથુરા, પલવલ,  ગાઝિયાબદ થઈને દોડશે. ઉપરાંત 6 અને 7 જાન્યુઆરીની દિલ્હી-અમદાવાદ આશ્રમ સ્પેશિયલ ટ્રેન નિર્ધારિત સમયથી  1 કલાક 40 મિનિટ મોડી ચાલશે. જેમાં મુસાફરોએ  ધ્યાનમાં રાખીને મુસાફરી કરવાની રહેશે.