Gandhinagar/
સ્થા. સ્વ.ની ચૂંટણી માટે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ, 6 મહાનગર પાલિકાની પ્રા. મતદાર યાદી પ્રસિદ્ધ, 231 તા. પંચાયત, 31 જિ.પંચાયતની યાદી પ્રસિદ્ધ, તમામ 81 નગરપાલિકાની મતદાર યાદી પ્રસિદ્ધ, વાંધા રજૂ કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુ.,ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ યાદી મૂકાશે
