Gujarat/લીંબડીમાં ભાજપના હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા, 30થી વધુ આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડયો, લીંબડી તાલુકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ સભ્ય જોડાયા
Not Set/મુખ્યમંત્રી રૂપાણીની મહત્વની જાહેરાત, ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશે રસીકરણ, ટૂંક સમયમાં આવશે મેડ ઇન ઇન્ડિયા વેક્સિન, રાજ્ય સરકારે કરી સંપૂર્ણ તૈયારીઓ, ટૂંક સમયમાં શરૂ થઇ જશે રસીકરણ
Gujarat High Court/ગુજરાત હાઈકોર્ટને મળ્યા વધુ એક જસ્ટિસ જસ્ટિસ વિનીત કોઠારીએ કર્યા શપશ ગ્રહણ રાજસ્થાન,મદ્રાસ હાઈકોર્ટમાં સેવા આપી ચૂક્યા છે
Gujarat/આસારામ દ્વારા યૌનશોષણનાં કેસનો મામલો, ગાંધીનગર કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરાશે
Gujarat/પાલનપુરના મોટા ગામનો જવાન થયો શહીદ, આર્મીમાં ઓરિસ્સા ખાતે બજાવતા હતા ફરજ, આર્મી હોસ્પિટલમાં ન્યુમોનિયા બીમારીથી મોત
Gujarat/મહેસાણા દૂધ સાગર ડેરીનો ચૂંટણીનો મામલો, ચૂંટણી માટે તૈયારીઓને અપાયો આખરી ઓપ, 11 બ્લોકમાં કુલ 15 સીટ માટે કાલે મતદાન
Gujarat/ગુજરાતમાં 25,000 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડમાં સુરત અને ઊંઝામાં 555 કરોડનું અધધ કૌભાંડનો GST અધિકારીઓના દરોડામાં થયો પર્દાફાશ, 6 કૌભાંડીઓ ઝડપાયા
National/કેરળનાં તિરૂવનંતપુરમમાં 9 મહિના બાદ ખુલી કોલેજ, ઉત્સાહભેર વિદ્યાર્થીઓ જોડાયા, કોવિડ ગાઇડલાઇનનું કરાયું પાલન
National/દિલ્હી-હરિયાણા કિસાન આંદોલન અનુલક્ષી રિલાયન્સનો કોન્ટ્રાકટ ફાર્મિંગને રદિયો, કોન્ટ્રાકટ ફાર્મિંગનો કોઈ પ્લાન નહીં, રિલાયન્સ ની કરાર આધારિત ખેતીમાં ઝંપલાવવાની કોઈ તૈયારી નહી
Gujarat/અલ્પેશ ઠાકોરે પુરાવા સાથે 3 ભૂમાફિયાના નામ જાહેર કર્યા, ગણેશ મેરેડીયનના કલ્પેશ પટેલે અમદાવાદના મુઠીયા હંસપુરા ના ખેડૂતની 250 કરોડની જમીન પચાવ્યનો આક્ષેપ, ગેલેક્સી ગ્રુપના ઉદય ભટ્ટે અમદાવાદના મુઠીયા હંસપુરાના ખેડૂતની 400 કરોડની જમીન પચાવ્યનો આક્ષેપ, ભાવિક દેસાઈ અને તેના સાગરીતોએ વસ્ત્રાલના ખેડૂતની 150 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ