Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતના ઉન વિસ્તારમાં જાહેરમાં કેક કાપવાનો મામલો, પોલીસે મોહસીન શેખ સહિત 7 શખ્સોની કરી ધરપકડ

મેલબોર્ન/મેલબર્નમાં ટીમ ઇન્ડિયાનો થયો કોરોના ટેસ્ટ, તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ, સિડની જવા માટે ટીમ ઇન્ડિયા રવાના

Gujarat/CM રૂપાણી આજે ડાંગની જિલ્લાની મુલાકાતે,પાણી પુરવઠાની 5 યોજનાનું કરશે ખાતમુહૂર્ત, આહવા નજીક લશ્કર્યા ખાતે કરશે ખાતમુહૂર્ત, નવા તૈયાર વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ, સામૂહિક આરોગ્ય કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાશે

BJP/આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત, બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રહેશે હાજર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દે કરાશે ચર્ચા

Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 40મો દિવસ,આજે ખેડૂત સંગઠન-સરકાર વચ્ચે આઠમી વખત બેઠક,વિજ્ઞાનભવનમાં મળશે બેઠક

National/દેશમાં કોરોના હવે સંપૂર્ણ કાબૂ તરફ, છેલ્લાં 24 કલાકમાં 16,600 નવા કેસ, દેશના 33 પ્રદેશોમાં આંકડો હજારની નીચે, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 19,600, એક્ટિવ કેસ પણ હવે માત્ર 2.43 લાખ, મહારાષ્ટ્ર-કેરળ સિવાય સર્વત્ર રાહત

National/બિહારમાં આજથી ખુલશે સરકારી શાળા-કોલેજ, 50 ટકા વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવાશે,કોવિડ ગાઇડલાઇનનું થશે પાલન

Gujarat/ગુજરાત બોર્ડની પરીક્ષા 10 અથવા 17મેથી શરૂ થવાની શકયતા, તારીખો ટૂંકમાં કરાશે જાહેર,15મી જાન્યુઆરી બાદ ભરાશે ફોર્મ

Rain/વલસાડ અને નવસારી જિલ્લામાં વાતાવરણમાં પલટો,બંને જિલ્લાના અનેક વિસ્તારમાં થયું માવઠું, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ, માવઠાથી કૃષિ પાકને નુકસાનની ભીતિ, કેરી પકવતા ખેડૂતોમાં ફેલાયો ચિંતાનો માહોલ

National/આવતીકાલે બિહારમાં સ્કૂલ-કોલેજો ફરીથી ખોલવામાં આવશે, સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy