BJP/ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત, બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રહેશે હાજર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દે કરાશે ચર્ચા

Breaking News