National/
દેશમાં કોરોના હવે સંપૂર્ણ કાબૂ તરફ, છેલ્લાં 24 કલાકમાં 16,600 નવા કેસ, દેશના 33 પ્રદેશોમાં આંકડો હજારની નીચે, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 19,600, એક્ટિવ કેસ પણ હવે માત્ર 2.43 લાખ, મહારાષ્ટ્ર-કેરળ સિવાય સર્વત્ર રાહત
