Gujarat/આણંદમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ, 172.12 કરોડના વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત, 1.64 કરોડના ખર્ચે તૈયાર થયેલ યોજનાઓનું લોકાર્પણ, આણંદના ટાઉન હોલ ખાતે કરાયું કાર્યક્રમ
utarpradesh/સ્મશાનની દિવાલ પડતાં 8 લોકોનાં મોત, યૂપીનાં ગાઝિયાબાદનાં મુરાદનગરની ઘટના, સ્મશાનઘાટની છત પડતાં 18 લોકોને બહાર કઢાયા, ગાઝિયાબાદ પોલીસ દ્વ્રારા કરાઇ રેસ્કયુ કામગીરી, તાત્કાલિક ધોરણે કરાયું રાહત અને બચાવકાર્ય
Ahmedabad/પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી આગ, નારોલમાં ગુજકોમસોલનો બનાવ, ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે, મોટા ભાગની આગ કાબુમાં, આગ લાગવાનું કારણ અકબંધ, આગની ઘટનામાં કોઈ જાનહાની નહી
Junagadh/માણાવદરમાં પક્ષીઓના શંકાસ્પદ મોત, ડેમ પાસેથી પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા, કુલ 53 પક્ષીઓ મૃત હાલતમાં મળ્યા, ટિંટોડી,બતક વગેરે મૃત હાલતમાં મળ્યા
Gujarat/AAP પાર્ટીનું સ્થાનિક સ્વરાજમાં ઝંપલાવ્યું, આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાઈ પ્રથમ યાદી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જાહેર કરાઈ યાદી
Gujarat/વડોદરાનાં નવાં પોલીસ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો, ડો.શમશેરસિંગે વડોદરા કમિશ્નર તરીકે ચાર્જ લીધો, ગાર્ડ ઓફ ઓનર સાથે નવાં કમિશ્નરને આવકાર, R B બ્રહ્મભટ્ટનાં સ્થાને શમશેરસિંગની નિયુક્તિ
Gujarat/અમદાવાદ દાઉદના સાગરીત અબ્દુલ માજિદ કુટ્ટીની તપાસમાં ઘટસ્ફોટ, 2 વાર પાકિસ્તાન જઈ આવ્યો હોવાનું આવ્યું સામે, જુના પાસપોર્ટના આધારે ગયો હતો પાકિસ્તાન, હાલ એક ફંકશનમાં ગયો હોવાનું કરી રહ્યો છે કેફિયત, ATS તે અલગ અલગ દિશામાં પણ કરી રહી છે તપાસ
Gujarat/ધાબા પર વધુ ભેગા ના થાય તેનું ધ્યાન રાખવું પડશે, ઉત્તરાયણ પર્વ મુદ્દે DY.CM નીતિન પટેલનું મોટું નિવેદન, પરિવારનાં સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે, એક ધાબા પર 50થી વધુ લોકો ભેગા થશે તો મંજૂરી નહીં, ટૂંક સમયમાં કોર કમિટી નિર્ણય કરી જાહેર કરશે ગાઇડલાઇન
Gujarat/ધાબા પર વધુ ભેગા ના થાય તેનું ધ્યાન રાખવું પડશે, ઉત્તરાયણ પર્વ મુદ્દે DY.CM નીતિન પટેલનું મોટું નિવેદન, પરિવારનાં સભ્યો ધાબા પર પતંગ ઉડાવી શકશે, એક ધાબા પર 50થી વધુ લોકો ભેગા થશે તો મંજૂરી નહીં, ટૂંક સમયમાં કોર કમિટી નિર્ણય કરી જાહેર કરશે ગાઇડલાઇન
Gujarat/સુરેન્દ્રનગરમાં બે ખોજા યુવકનાં અપહરણનો મામલો, અમદાવાદ ક્રાઇમબ્રાંચે અપહરણનો કર્યો પર્દાફાશ, આરોપીઓની પોલીસે કરી ધરપકડ, વેપારી આઝાદભાઇનો સાળો સિંકદર માસ્ટર માઇન્ડ નીકળ્યો, માસ્ટરમાઇન્ડ સિંકદર સાથે બીજા ચાર લોકોની સંડોવણી માસ્ટર માઇન્ડ સિકંદર ખુદ પોલીસ તપાસમાં જોડાયો હતો, મોટી રકમનો તોડ કરવા બંને યુવકનાં અપહરણનો રચ્યો કારસો, અપર્હત બંને ખોજા યુવકોનો પોલીસે કરાવ્યો છુટકારો