Ahmedabad/અમદાવાદના સરખેજમાં લાગેલી આગ કાબૂમાં, લાકડાના ગોદાઉનમાં લાગી હતી આગ, યોગેશ્વર ટિમ્બર માર્ટમાં લાગી હતી આગ, સરખેજ પોલીસ સ્ટેશનના સામે આવેલું છે ગોડાઉન, 3 માળના ગોદાઉનમાં લાગી હતી ભીષણ આગ
National/રાજસ્થાનના 13 જિલ્લામાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ, રાજ્ય સરકારે આ અંગે માહિતી આપી, આ જિલ્લાઓમાં કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદેપુર, અજમેર, અલવર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર જેવા શહેરી વિસ્તારોનો સમાવેશ
Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કૉંગ્રેસની તૈયારી, 81 નગરપાલિકા માટે કૉંગ્રેસે તૈયાર કર્યો એક્શન પ્લાન, 81 નગરપાલિકાના સંકલનની જવાબદારી બે વ્યક્તિને સોંપાઈ, બિમલ શાહ અને સંજય અમરાણીને જવાબદારી સોંપાઈ
India/BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સફળ એન્જિયોપ્લાસ્ટી સર્જરી, આગામી 48 કલાક હોસ્પિટલમાં રહેશે, હોસ્પિટલમાં પહેલા રાજ્યપાલ પછી CM મમતાએ પૂછ્યા ખબર અંતર
Sports/મેલબર્નમાં ડિનર માટે ગયેલા પાંચ ભારતીય ખેલાડીઓને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કર્યા આઈસોલેટ, બિલ ચૂકવનાર વ્યક્તિને કારણે પંત, રોહિત શર્મા મુશ્કેલીમાં મૂકાયા
International/મુંબઇ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરના કમાન્ડર લખવીની ધરપકડ, પાકિસ્તાન સરકારે લખવીને આતંકી ફંડિગના આરોપમાં ઝડપ્યો
Ahmedabad/અમદાવાદ સરખેજમાં લાકડાના પીઠામાં આગ, સરખેજ પોલીસ સ્ટેશન સામે ભીષણ આગ, ફાયર વિભાગની 10 ગાડી ઘટના સ્થળે, ફાયરના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ
Gujarat/5 IAS ઓફિસરને મળ્યા પ્રમોશન, અમદાવાદના કમિશ્નર મુકેશ કુમારને મળી બઢતી, મોના ખંધાર અને રાજીવ ટોપનોને પણ મળ્યા પ્રમોશન , 1996ની બેચના 5 IAS ને મળ્યા પ્રમોશન