National/ભારતમાં બીજી વેક્સિનને અપાઇ મંજૂરી, સિરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી: સૂત્ર
Gujarat/રાજકોટ: ભક્તિનગર પોલીસને મળી મોટી સફળતા, રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેનની કરી ધરપકડ, સંજય દુધાગરા મંડળીનો મુખ્ય સંચાલક છે, સંજય દુધાગરા કાલાવડ ગામથી ઝડપાયો, વાઇસ ચેરમેન અને વિપુલ વસોયાની પણ કરાઈ ધરપકડ
Gujarat/અરવલ્લી: મોડાસાના ગાજણ ગામે પરિવારનો સામુહિક આપઘાત, ગામના ભાગોડે બે બાળકોને ગળેફાંસો ખવડાવી દંપતીએ પણ જીવન ટૂંકાવ્યું, આર્થિક સંકળામણમાં આપઘાતનું અનુમાન
MP/ફેમ ઇન્ડિયા મેગેઝીન-એશિયા પોસ્ટ એજન્સીનો સંયુકત સર્વે, સી.આર.પાટીલને પ્રભાવશાળી સાંસદ તરીકે સ્થાન, ભારતનાં 25 શ્રેષ્ઠ સાંસદોમાં મળ્યું સ્થાન
Gujarat/AIMIM અને BTPના ગઠબંધનની સત્તાવાર જાહેરાત, છોટુ વસાવા સાથે બંને નેતાઓએ કરી બંધ બારણે બેઠક, AIMIM ના બંને નેતા સુરતમાં પણ યોજશે બેઠકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ઉતારશે
Gujarat/મહેસાણા: દૂધસાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલે મોંઘજી ચૌધરીને સેશન્સ કોર્ટનો ફટકો, અમદાવાદ સેશન્સ કોર્ટે મોંઘજી ચૌધરીની રેગ્યુલર જામીન અરજી ફગાવી