Gujarat/મોટેરા સ્ટેડિયમને IGBC એવોર્ડ એનાયત કરાયો, ધનરાજ નથવાણીએ ટ્વિટ કરી આપી જાણકારી, અમદાવાદનાં ગૌરવમાં થયો વધારો, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા રેટિંગ કરાયું
National/પહેલા ફેઝમાં 3 કરોડ લોકોને મળશે ફ્રી કોરોના વેક્સિન, 1 કરોડ સ્વાસ્થ્ય કર્મી અને 2 કરોડ ફ્રન્ટલાઇન વર્કર સામેલ, 27 કરોડ લોકોને જુલાઇ સુધી વેક્સિન આપવા ઘડાશે રણનીતિ, કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધનની સ્પષ્ટતા
Ahmedabad/નવા વર્ષની શરુવાતમાં લોકોને મળશે નવી ભેટ, સિવિલ અસારવામાં થશે આજે લોકાર્પણ , ડે. સીએમ નીતિન પટેલ કરશે લોકાર્પણ , 21 મોડ્યુલર ઓપરેશન થિયેટર નુ લોકાર્પણ , સેન્ટ્રલ સ્ટેરોલાઈઝશન એન્ડ સપ્લાય નું લોકાર્પણ કોમ્યુટરાઇઝ રેડીયોગ્રાફી સિસ્ટમ નું લોકર્પણ , સિવિલ દર્દીઓના લોકાર્થે લાવવામાં આવ્યા છે સાધનો , અદ્યતન સુવિધાઓ થી દર્દીઓને ઝડપી સારવાર મળશે.
India/દેશમાં ડ્રાયરન વચ્ચે સૌથી મોટા સમાચાર, સમગ્ર દેશમાં ફ્રીમાં મળશે કોરોના રસી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનની મોટી જાહેરાત
Gujarat/મોરબીમાં કોલસા કંપનીના 4 ભાગીદારો સામે 130 કરોડથી વધુની કરચોરીની ફરિયાદ, જીએસટી અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ
International/વિશ્વભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા હવે સાડા આઠ કરોડ નજીક પહોંચી, હાલમાં કુલ કેસ 8.43 કરોડ થયા | વિશ્વભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં લગભગ 6 કરોડ લોકો રિકવર થઈ ચૂક્યાં, જ્યારે કે હાલમાં કોરોનાના 2 કરોડ 29 લાખ એક્ટિવ કેસ | નવા સ્ટ્રેનના માર વચ્ચે યુકેમાં કુલ કેસનો આંકડો હવે 25 લાખને પણ પાર થયો, જ્યારે કે 74 હજારથી વધુ નાગરિકોના અત્યાર સુધીમાં મોત | યુકેમાં વધુ એક દિવસ કોરોનાના કુલ કેસનો આંકડો 50 હજારથી વધુ નોંધાયો, છેલ્લાં 24 કલાકમાં યુકેમાં 53 હજારથી વધુ કેસ નોંધાયા | રશિયામાં વધુ એકવાર દૈનિક કેસ 25 હજારથી વધુ નોંધાયા, રશિયામાં છેલ્લાં 24 કલાકમાં નવા 27 હજાર કેસ નોંધાયા | મેક્સિકોમાં છેલ્લાં 24 કલાકમાં ફરી એકવાર 900થી વધુ નાગરિકોના મોત થયા, મેક્સિકોમાં સતત ત્રીજા દિવસે આંકડો 900ને પાર | કાબુલ યુનિવર્સિટી પર હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી મોહમ્મદ આદિલને અફઘાનિસ્તાનની વડી અદાલતે મૃત્યુદંડની સજા ફરમાવી | પાકિસ્તાની પેસ બોલર શોએબ અખ્તરે જસપ્રીત બુમરાહ અંગે ટિપ્પણી કરતાં કહ્યું છે કે તે પાકિસ્તાનના પૂર્વ બોલર્સ વસીમ અકરમ, વકાર યુનુસની બોલિંગ ટેક્ટિક્સનો ઉપયોગ કરે છે
Gujarat/રાજકોટના ગોંડલ ખાતે ગમખ્વાર અકસ્માત, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 ના મોત, તો લુણાવાડા અકસ્માતમાં મામલતદાર-ડ્રાઇવરનું મોત
Gujarat/બાર કાઉન્સિલ દ્વારા નકલી ડિગ્રી કૌભાંડનો પર્દાફાશ, ગ્રેજયુએશનનાં નામે નકલી ડિગ્રી આપવાનો વિવાદ, અમદાવાદ,સુરત,સૌરાષ્ટ્રમાંથી 14 વિદ્યાર્થી આવ્યા સામે