Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં કોરોના વેક્સિનેશનને લઈ ડ્રાય રન, શહેરના તમામ ઝોનમાં વેક્સિનેશન ડ્રાય રન, વેક્સિનેશન માટે 518 સેન્ટર કરાયા તૈયાર, વેક્સિનેશનના ડ્રાય રન માટે 500 ટીમ બનાવાઈ

rss pramukh mohan bhagavat/RSS વડા મોહન ભાગવત આજે આવશે અમદાવાદ, RSS વડાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, 3 અને 4 જાન્યુઆરીએ મળશે રાષ્ટ્રીય કાર્યકારિણી, 5 થી 7 જાન્યુઆરી દરમિયાન મળશે સમન્વય બેઠક

India/દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 1.03 કરોડ પર, દેશમાં નવા 17 હજાર કેસ સામે 20 હજાર રિકવર, દેશમાં કુલ રિકવરીનો આંક 99 લાખ પર, દેશમાં કોરોનાથી કુલ 1.49 લાખ લોકોનાં મોત, દેશમાં હાલ કોરોનાનાં 2.49 લાખ એક્ટિવ કેસ

Gujarat/રાજ્યમાં સતત કેસ ઘટવાનો ટ્રેન્ડ યથાવત,ગુજરાતમાં કોરોનાનાં નવા 734 કેસ, 24 કલાકમાં 907 દર્દી સાજા થયા, 24 કલાકમાં 3 દર્દીઓનાં કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 9663 કોરોના એકટિવ કેસ

BJP/ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરશે મુલાકાત, કમલમ કાર્યાલય ખાતે મહત્વની યોજશે બેઠક, બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે કરશે ચર્ચા

India/ગુજરાત સહિત દેશમાં આજે ડ્રાયરન યોજાશે, દાહોદ,વલસાડ,આણંદ,ભાવનગરમાં થશે ડ્રાય રન,વેક્સિનેશન સાઇટ્સ પર મોકડ્રીલની દેખરેખ થશે

International/8 જાન્યુઆરીથી ભારત અને યૂકે વચ્ચે ફરી શરૂ થશે હવાઈ સેવા, 23 જાન્યુઆરી સુધી પ્રતિ સપ્તાહ માત્ર 15 ફ્લાઈટને મંજૂરી

National/કોરોના વેક્સીન કોવિશીલ્ડને મંજૂરી, અંતિમ નિર્ણય DCGI લેશે, નિષ્ણાતોએ નિર્ણયને ગણાવ્યો યોગ્ય | 4 જાન્યુઆરીની બેઠકમાં મુદ્દો ન ઉકેલાયો તો હરિયાણામાં મોલ-પેટ્રોલપંપ કરીશું બંધ, આંદોલનકારી ખેડૂતોની ચીમકી, તો કૃષિમંત્રીએ કહ્યું, ઉકેલ આવશે | ડિસેમ્બરમાં ભારત સરકારને સવા સો લાખ કરોડ રૂપિયા GST પ્રાપ્ત થયો, એક મહીનામાં અત્યાર સુધીમાં થયેલું સૌથી વધુ GST કલેક્શન નોંધાયું

Ahmedabad/મેધાણીનગરમાં 1.78 કરોડની લૂંટનો મામલો, મેધાણીનગર પોલીસે આરોપીઓની કરી ધરપકડ, એરકાર્ગો પાસે 3 શખ્સોએ કુરિયરવાળાને મારી ચલાવી હતી લૂંટ, સોના-ચાંદીનાં પાર્સલ ભરેલી બેગની ચલાવી હતી લૂંટ

Gujarat/AIMIMના મહારાષ્ટ્ર પ્રમુખ આજથી ગુજરાત પ્રવાસે, સૈયદ ઇમ્તિયાઝ જલીલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા, ઇમ્તિયાઝ જલીલ સાથે વારીસ પઠાણ પણ પહોંચ્યા, આવતીકાલે ભરૂચમાં છોટુ વસાવાને મળશે બન્ને નેતા, ગુજરાતમાં ગઠબંધન અંગે છોટુ વસાવા સાથે કરશે બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy