Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/4 મહાનગરોના રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, રાત્રે 9 ના સ્થાને 10 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ, રાત્રે 10થી સવારે 6 કલાક સુધી રહેશે કર્ફ્યૂ, 1 કલાક કર્ફ્યૂનો અમલ મોડો થતા વેપારીઓમાં રાહત, રાત્રિ રેસ્ટોરન્ટ અને હોટેલ સંચાલકોમાં આનંદ

Not Set/ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 734, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,45,772, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ 907 દર્દીઓની સંખ્યા, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,31,800, ગુજરાતમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 9663

Gujarat/વડોદરાના પોલીસ કમિશનરની બદલી, આર.બી. બ્રહ્મભટ્ટની બદલી, શમશેરસિંહ બન્યાં વડોદરાના નવા પોલીસ કમિશનર, રાજુ ભાર્ગવને સોંપાયો આર્મ યુનિટનો હવાલો, રાજુ ભાર્ગવ હાલમાં ડેપ્યુટેશનથી આવ્યા છે પરત

India/ભારતને મળી પહેલી કોરોના વેક્સીન, સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સીનને મંજૂરી, ઈમરજન્સી સ્થિતિ માટે વેક્સીનને મંજૂરી, દેશમાં બનેલી કોવિશીલ્ડને મંજૂરી મળી

Gandhinagar/2021ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ, સીએમ રૂપાણીની નૂતન વર્ષના દિવસે નાગરિકો માટે ભેટ, રા.માર્ગ વાહન વ્યવહાર નિગમ STમાં ખરીદશે 1000 નવી બસો, આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મુકાશે, સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન માટે ખરીદાશે બસ, નવી 50 ઇ બસ મુકવાની સીએમ રૂપાણીએ કરી જાહેરાત, સીએમ રૂપાણીએ વિ.કોન્ફ.થી 5 બસ મથકોનું લોકાર્પણ કર્યું, 10 નવા નિર્માણ થનારા બસ મથકોનું કર્યુ હતુ ખાતમુહૂર્ત

Gujarat/BTP અને AIMIM વચ્ચે ગઠબંધનનો મામલો, આજથી AIMIM ના નેતાઓના ગુજરાતમાં ધામા

National/કેરળમાં આજથી સ્કૂલો શરૂ, ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ શકશે, 9 મહિના બાદ શાળાઓ ખુલતા શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

National/દિલ્હીમાં કોરોના વેક્સિન મુદ્દે એક્સપર્ટ કમિટીની બેઠક, એસ્ટ્રાજેનેકા-કોવિશીલ્ડ એપ્રુવલ મુદ્દે થશે વિચાર, ઇમરજન્સી ઉપયોગ મુદ્દે મળી શકે મંજૂરી

Gujarat/ડાકુ ગીધની પ્રજાતી કચ્છમાં જોવા મળી, હિમાલય અને નેપાળમાં જોવા મળે છે ગીધ

National/આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર 8 ગાડીઓ વચ્ચેઅકસ્માત, 3ના મોત, 5 ઘાયલ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy