Gandhinagar/
2021ના પ્રથમ દિવસે રાજ્યના નાગરિકોને અનોખી ભેટ, સીએમ રૂપાણીની નૂતન વર્ષના દિવસે નાગરિકો માટે ભેટ, રા.માર્ગ વાહન વ્યવહાર નિગમ STમાં ખરીદશે 1000 નવી બસો, આગામી જૂન મહિનાથી મુસાફરોની સેવામાં મુકાશે, સ્વચ્છ અને પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન માટે ખરીદાશે બસ, નવી 50 ઇ બસ મુકવાની સીએમ રૂપાણીએ કરી જાહેરાત, સીએમ રૂપાણીએ વિ.કોન્ફ.થી 5 બસ મથકોનું લોકાર્પણ કર્યું, 10 નવા નિર્માણ થનારા બસ મથકોનું કર્યુ હતુ ખાતમુહૂર્ત
