National/5,200થી વધુ નવા કેસ સાથે કેરળ ફરી એકવાર દૈનિક કેસની રીતે દેશમાં પ્રથમ ક્રમે રહ્યું, કેરળમાં કુલ કેસ હવે સાડા સાત લાખથી વધુ થયા | કેરળમાં સર્વાધિક 65 હજાર એક્ટિવ કેસ છે જ્યારે કે મહારાષ્ટ્રમાં બીજા ક્રમે હવે 52 હજાર એક્ટિવ કેસ | દેશના આરોગ્ય મંત્રાલયે યુકેથી પરત આવેલા પ્રવાસીઓને ટ્રેસ કરીને તેમના ટેસ્ટ અને બાદમાં પોઝિટિવ આવે તો જીનોમ સિકવન્સ કરાવવા આદેશ કર્યો, જો કે મોટાભાગના રાજ્યો આવા પ્રવાસીઓને ટ્રેસ કરવામાં નિષ્ફળ રહ્યાં । મુંબઈમાં ઘણાં લાંબા સમય પછી પોઝિટિવિટી રેટ 5 ટકાથી પણ નીચે ગયો, સમગ્ર ડિસેમ્બર માસમાં મુંબઈમાં પોઝિટિવિટી રેટ 4.80 ટકા આસપાસ રહ્યો। આજથી પંજાબના તમામ શહેરોમાંથી નાઈટ કરફ્યૂ હટાવી લેવાયો, પંજાબમાં હવે ક્યાંય પર રાત્રે કોઈપણ રોક ટોક વિના ફરી શકાશે, જો કે તંત્રએ કારણ વિના બહાર ન નીકળવા અપીલ કરી
UK/યુકેમાં નવા સ્ટ્રેનનો વાયરસ બેકાબૂ બન્યો, છેલ્લાં 24 કલાકમાં જ અહીં 56 હજાર નવા કેસ નોંધાયા, જ્યારે 900થી વધુ નાગરિકોના મોત
Gujarat/અમદાવાદમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસની કાર્યવાહી જાહેરનામા ભંગ કરનાર લોકો સામે કરી કાર્યવાહી પશ્ચિમ વિસ્તારના ઝોન-7માં પ્રોહિબિશનના 50 કેસ મોટર વ્હિકલ એકટ 185 હેઠળ 15 ગુના નોંધાયા પોશ વિસ્તારમાં 44 વાહનોને ડિટેઇન કરાયા 30 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર હતો બંદોબસ્ત
India/ભારતમાં કોરોનાના કુલ 1 કરોડ 2 લાખ કેસ, 1 લાખ 49 હજાર લોકોના મોત, દેશમાં એક્ટિવ કેસનો આંક હવે માત્ર અઢી લાખ જેટલો, દેશમાં હવે કુલ 2.52 લાખ એક્ટિવ કેસ
Gujarat/કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર પદે નિલેશ દેસાઇ, સાડા ત્રણ દાયકા પછી ગુજરાતી વિજ્ઞાનીની પસંદગી
India/દેશમાં રિકવરી ટ્રેન્ડ યથાવત, નવા 19 હજાર કેસ સામે 22 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.02 કરોડ પર
Gujarat/રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી 3-4 જાન્યુઆરી માવઠાની હવામાન વિભાગની આગાહી, દાહોદ,બનાસકાંઠા,સાબરકાંઠામાં માવઠાની વકી