India/નવા વર્ષે 2021નાં પ્રારંભે થઇ શકે વેક્સિનની જાહેરાત,પી.એમ મોદી આગામી સમયમાં કરી શકે જાહેરાત, તો કોરોના સામેની જંગમાં જીતનો આશાવાદ
World/નવા જોશ-આશા સાથે 2021નો પ્રારંભ, સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં ઉજવણી, લોકોએ ઉત્સાહભેર 2021ને વધાવ્યું, વિશ્વમાં વિવિધ દેશોમાં ખાસ કાર્યક્રમ, ઓસ્ટ્રેલિયા,સિડની,ન્યૂઝીલેન્ડમાં આતશબાજી, નવા વર્ષે કોરોના સામે જીતનો પ્રચંડ આશાવાદ
UK/નવા વર્ષ પહેલા યૂકેમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નોંધાયા કોરોનાના નવા 55,892 કેસ, મંગળવારે 53,135 કેસનો રેકોર્ડ બન્યો હતો
Ahmedabad/અમદાવાદના વસ્ત્રાલમાં ફાયરિંગનો બનાવ, ફાયરિંગમાં એક યુવકની હત્યા, કર્ણાવતી બંગ્લોઝ નજીક રાધે મોલની ઘટના, રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી
New Year 2021/ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી, 2020ને વિદાય આપી 2021નું કરાયું ગ્રાંડ વેલકમ
Gujarat/અમદાવાદ, સુરત,રાજકોટ, વડોદરા સહિતના મહાનગરોમાં પોલીસનો ચુસ્ત જાપ્તો..31 ડિસેમ્બરની પાર્ટીઓ રોકવા ખડેપગે બંદોબસ્ત
Gujarat/વડોદરાના પૂર્વ સાંસદને લાફા મારવા મુદ્દે કૉંગ્રેસના વિરોધ બાદ તપાસ એસીપીને સોંપાઈ, પીએસઆઈ સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરવાની છે માગ