Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ શહેરમાં નકલી નોટોનું નેટવર્ક ઝડપાયું, કાલુપુર રેલ્વે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 1.40 કરોડની નકલી નોટો ઝડપાઇ, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

Gujarat/31 ડિસેમ્બર માટે રાજ્યની પોલીસ તૈયાર..પાર્ટી પ્લોટ, ફાર્મહાઉસ પર રહેશે ચાંપતી નજર, સોસાયટી અને પોળોમાં પણ નહીં કરાય ઉજવણી

કૃષિ આંદોલન/ખેડૂત આંદોલન મુદ્દે સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે બેઠક પૂર્ણ, ખેડૂતોએ કહ્યું, સમાધાન ન નીકળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, સરકારે કૃષિ કાયદો પરત લેવાનો ફરી ઈનકાર કર્યો, સરકાર વીજળી બિલનો ખરડો પરત લેવા તૈયાર થઈ, MSP પર સરકારે સમિતિ બનાવવાની તૈયારી દર્શાવી, 4 જાન્યુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે ફરી બેઠક

Gujarat/અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં પહેલી જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી કરફ્યુ રાત્રી ના ૧૦ થી સવારે 6:00 વાગ્યા સુધી રહેશે

IT Return/IT રિટર્નની તારીખ લંબાવાઇ, IT રિટર્ન ફાઇલ કરવાની નવી તારીખ હવે 10 જાન્યુઆરી, 31મી ડિસેમ્બર રિટર્ન ફાઇલ કરવાની હતી જૂની મુદત, કોરોનાકાળને પગલે વધુ એકવાર તારીખ લંબાવાઇ, નોન ઓડિટેડ રિટર્ન માટેની તારીખ 10 જાન્યુઆરી, TAR અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી, ઓડિટેડ ITRની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી

National/પરિવાર સાથે રણથંભોર જઈ રહેલા અઝહરુદ્દીનની કાર ઢાબામાં ઘૂસી તમામનો ચમત્કારીક બચાવ, એક ઈજાગ્રસ્ત

Gujarat/GPSC એ વિવિધ વિભાગોની પરીક્ષાની તારીખ કરી જાહેર, અગાઉ મોકૂફ રાખેલ પરીક્ષા હવે ફેબ્રુઆરીમાં

CBSE Board Exam/10 થી 12 ની પરીક્ષા લેખિત માધ્યમથી થશે, શિક્ષણ પ્રધાન આવતીકાલે તારીખોની જાહેરાત કરશે

Gujarat/કરજણ પાસે મુંબઇ એક્સ.હાઇવે પર હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહને 3 યુવકોને લીધા અડફેટે લેતા ઘટના સ્થળે મોત, 3 યુવકો પાદરાના હોવાની પ્રાથમિક માહિતી

Gujarat/2 અને 3 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં ઝાપટાની આગાહી, માવઠાની શક્યતાથી ખેડૂતો ચિંતામાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy