Gujarat/બુંદિયાળા વર્ષનો આજે છેલ્લો દિવસ, પાર્ટીઓ પ્રેમીઓ માટે 31મી પાર્ટી પહેલા પોલીસનો જડબેસલાક એક્શન પ્લાન, ઉજવણીની રાજ્યમાં ક્યાંય મંજૂરી નહીં | રાજ્યમાં હજુ બે દિવસ યથાવત્ રહેશે કોલ્ડવેવ, કેશોદ અને ડીસામાં સૌથી ઓછું 7.2 ડિગ્રી તાપમાન, તો 2 અને 3 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી | PM મોદી આજે રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત કરશે, એઇમ્સ 5 હજારથી વધુ નોકરી લાવશે, ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે | સાળંગપુર હનુમાનજીને 21 કિલો સોનાથી શણગારાયા, 100 હાર, 300 કડા અને 500 વિંટીઓથી બજરંગબલીના થયા અલૌકિક દર્શન 21 કિલો સોનાથી સાળંગપુર હનુમાનજીનો શણગાર
India/ખેડૂત આગેવાન અને કેન્દ્ર સરકાર વચ્ચે 5 કલાકની મેરેથોન બેઠક, કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરનું એલાન, 4 પૈકી 2 મુદ્દે ખેડૂતો સહમત, 4 જાન્યુઆરીએ ફરીથી બેઠક
Gujarat/વડોદરામાં બંધ મકાનની ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડનાં ત્રણ ફાયર ફાયટરો ઘટના સ્થળે, કારેલીબાગ વિસ્તારની ઘટના | પોરબંદર એરપોર્ટની સુરક્ષા અને સ્ટાફના આમિર ખાને કર્યા વખાણ, વીડિયોથી ખાન દંપતીએ કરી પ્રશંસા
Gujarat/અમરેલી શહેરના સરદાર સર્કલ પાસે બપોરે ફાયરિંગ, બોલેરો કારમાંથી ઉતરેલ શખ્સે કર્યું હતું હવામાં ફાયરિંગ, હવામાં ફાયરિંગ કરતો શખ્સ થયો સીસીટીવીમાં કેદ, અમરેલી પોલીસની SOGની ટીમે શખ્સને ઝડપી પાડ્યો, શખ્સ રાજકોટના સરધારના ભંગડા ગામનો રહેવાસી | સુરતના કામરેજ પો.સ્ટે.ના PI જે.બી.વનાર સહિત 10 પોલીસકર્મીઓ સામે ACBએ તમામ લોકો સામે નોંધ્યો ગુન્હો, રૂ. 3 લાખની લાંચ માગ્યાનો આરોપ | નવસારીના વાંસદા પંથકમાં 8.50 વાગ્યે અનુભવાયા હળવા ભૂકંપના આંચકા, ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો, ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 1.5 નોંધાઇ, ભૂકંપનું AP સેન્ટર સિંગાડ પાટીયા નજીક | અમદાવાદ શહેરમાં PI ની બદલીઓનો દૌર યથાવત, વધુ 5 PI ની કરવામાં આવી આંતરિક બદલીઓ, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા કરાઈ બદલીઓ નવરંગપુરા PI ટી.વી. દેસાઈની અમરાઈવાડી ખાતે બદલી, શાહપુર સેકન્ડ PI આર.જે ચુડાસમાને નવરંગપુરામાં બદલી, વિશેષ શાખાના PI એમ.કે. ટાંકની મહિલા પૂર્વ પો.સ્ટેશનમાં બદલી, મહિલા પૂર્વના PI શ્રીમતી જી.એચ.પઠાણની વિશેષ શાખામાં બદલી | બોટાદના ASI ધર્મેન્જ્રસિંહ જાડેજા ACBના સકંજામાં, તત્કાલીન હેડકોન્સ્ટેબલ સમયે અપ્રમાણસર મિલકતનો કેસ, જાડેજા દંપતીની અપ્રમાણસરની મિલકત કરતાં ખર્ચ વધુ કર્યો 1 કરોડ 18 હજારની આવક સામે 1.64 કરોડનો ખર્ચ, 64 લાખની અપ્રમાણસર આવક વધુ હોવાની વિગત બહાર આવી, ટકાવારીની દ્રષ્ટિએ 66.11 ટકા આવક વધુ બહાર આવી, સત્તાનો દૂરૂપયોગ અને અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી કાર્યવાહી
Not Set/નવસારીના વાંસદા પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 8.50 વાગ્યે અનુભવાયા હળવા ભૂકંપના આંચકા, ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો, ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 1.5 નોંધાઇ, ભૂકંપનું AP સેન્ટર સિંગાડ પાટીયા નજીક
Gujarat/વડોદરાના પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ સાથે પોલીસને માથાકૂટ, પોલીસે લાફો માર્યાનો દાવો, માસ્ક મુદ્દે ઉભો થયો વિવાદ
National/બ્રિટનથી પરત ફરેલા લોકો બન્યા માથાનો દુઃખાવો, પંજાબમાં 2426, તેલંગાનામાં 279, પુણેમાં 109 લોકો UKથી પરત ફર્યા બાદ ગુમ થયા
International/યમનમાં એરપોર્ટ પર વિસ્ફોટ, સાઉદી આરબથી નવી સરકારના મંત્રીઓને લઈને આવેલા પ્લેન પાસે બ્લાસ્ટ, 22 લોકોનાં મોત