Rajkot/રાજકોટમાં 31 ડિસેમ્બરે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, આજે એરપોર્ટથી AIIMS સુધી ખાસ રિહર્સલ યોજાશે, પોલીસ અને CMના સિક્યુરિટી સ્ટાફ સહિત અધિકારી જોડાશે, એરપોર્ટથી ખંઢેરી સુધી AIIMSના પ્રચારના બેનર લગાવાશે, PM મોદી અને CM રૂપાણીની તસવીરો સાથે બેનરો લગાવાશે, PM મોદી 31 ડિસેમ્બરે કરશે AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત
National/ભારત-ચીન વિવાદ મુદ્દે રાજનાથસિંહનું નિવેદન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો પાકને કડક સંદેશ, જરૂર પડશે તો LOC પર કરાશે કડક કાર્યવાહી, પાકિસ્તાનના રક્ષા મંત્રીને આપ્યો કડક સંદેશ
Delhi/યુકેને હચમચાવતા નવા કોરોનાની ભારતમાં એન્ટ્રી, ભારતમાં નવા કોરોનાનાં 8 કેસ નોંધાયા, કર્ણાટક-આંધ્રમાં 3-3,યૂપી-તમિલનાડુમાં 1-1 કેસ, નવા વાયરસ સામે કેન્દ્ર સરકારનો દાવો, નવા વાયરસ સામે રસી અસરકારક
Weather/ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડી, કાશ્મીરમાં અનેક સ્થળોએ હિમવર્ષાથી ઠંડીમાં વધારો, ખેડૂત આંદોલન વચ્ચે દિલ્હી 3.6 ડિગ્રીમાં ઠુંઠવાયુ, હિમાચલનાં કીલોંગમાં માઇનસ 10.7 ડિગ્રી તાપમાન, મુંબઇમાં સીઝનનું સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન, આબુમાં તાપમાન માઇનસ 7.8 ડિગ્રી,
Weather/ગુજરાતમાં કાતિલ ઠંડીનો કેર યથાવત, 2.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 10.2 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન,આગામી દિવસોમાં વધશે ઠંડીનું જોર
Gandhinagar/ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં CMની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક, કોરોનાની હાલની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા, 4 શહેરોમાં 31 ડિસેમ્બરે રાત્રિ કરફ્યૂ પૂર્ણ થતાં ઢીલ આપવા મુદ્દે ચર્ચા, ઉત્તરાયણની ઉજવણી સંદર્ભે ગાઈડલાઇન મુદ્દે ચર્ચા, 31ની ઉજવણીને લઇને સુરક્ષાવ્યવસ્થા મુદ્દે સમીક્ષા
Morbi/મોરબીમાં પોલીસકર્મીની બર્થ-ડે ઉજવણીનો મામલો,SP એ વિડીયો મામલે તપાસના આપ્યા આદેશ, ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું થયું હતું ઉલ્લંઘન, મંતવ્ય ન્યુઝ દ્વારા પ્રસારિત અહેવાલનો પડઘો
Ahmedabad/અમદાવાદમાં સફાઈકર્મીઓની હડતાળનો અંત, આજે શહેરમાં સફાઈકર્મીઓ સાફ-સફાઈમાં જોડાશે, તમામ યુનિયને સાથે મળી હડતાળ સમેટી લીધી, કમિટી સાથે બીજી બેઠક બાદ લેવાયો નિર્ણય, સ્ટેન્ડિગ કમિટીમાં મુદ્દો નહીં લેવાય તો ફરી હડતાળ
Ahmedabad/અમદાવાદમાં આજથી સી-પ્લેન સેવા થશે શરૂ, સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન પરત ફર્યું,મેન્ટેન્સ માટે ગયેલ સી પ્લેન માલદીવથી પરત, છેલ્લા એક મહિનાથી મેન્ટેનેન્સમાં હતું સી પ્લેન
Delhi/દિલ્હીમાં ખેડૂતોની હડતાળનો આજે 35મો દિવસ,આજે ખેડૂતો અને સરકાર વચ્ચે મહત્વની મંત્રણા,બપોરે 2 કલાકે ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક,આ બેઠકમાં ખેડૂત સંગઠન પણ લેશે ભાગ,MSPની નવી ફોર્મ્યુલા રજુ થઇ શકે,બેઠક અંગેનો એજન્ડા જાહેર થયો નથી, બેઠક બાદ સુલેહપૂર્ણ ઉકેલની શકયતા, ખેડૂતોની કૃષિ કાયદો રદ્દ કરવાની પ્રબળ માગ