India/PM મોદીએ ડ્રાઇવરલેસ મેટ્રોને બતાડી લીલીઝંડી, PM મોદીનું વર્ચ્યૂઅલ સંબોધન, મેટ્રો પ્રદૂષણ ઓછું કરવાનું મહત્વનું માધ્યમ, સ્વદેશી મેટ્રો કોચ તૈયાર કરાયા | દેશમાં કોરોનાનાં નવા 20,333 કેસ, 24 કલાકમાં 21 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.02 કરોડ પર, દેશમાં કોરોનાથી કુલ 1.47 લાખ લોકોનાં મોત, દેશમાં હાલ 2.76 લાખ કોરોના એક્ટિવ કેસ
Vadodara/વડોદરા શહેરમાં આજે રહેશે પાણી કાપ, 4 ટાંકી અને બે બુસ્ટર વિસ્તારમાં પાણી કાપ, આજવા સરોવર ખાતે પાઇપલાઇનમાં કામકાજ, દોઢ લાખ નાગરિકો આજે પાણીથી રહેશે વંચિત
Cold weather/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ 8.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 13.4 ડિગ્રી તાપમાન, વડોદરામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી 3 દિવસ કોલ્ડવેવની રહેશે અસર
Not Set/કોરોના વેક્સિન મુદ્દે તૈયારીનો ધમધમાટ, ગાંધીનગર-રાજકોટમાં રસીને લઇ ટ્રાયલરન, રસી વિતરણમાં ખામી ન સર્જાય તે માટે તૈયારી, સમગ્ર પ્રક્રિયાનું કરવામાં આવશે રિહર્સલ, 29મી ડિસેમ્બરે મોકડ્રીલ કરવામાં આવશે
Gandhinagar/31 ડિસેમ્બરે 4 મહાનગરોમાં કરફ્યૂની મુદત થશે પૂર્ણ, CM ની અધ્યક્ષતામાં આજે હાઈ પાવર કમિટીની બેઠક, રાત્રિ કરફ્યૂ અંગે બેઠકમાં આજે લેવાઈ શકે છે નિર્ણય, ઉત્તરાયરણ પર્વ અંગે માર્ગદર્શિકા મુદ્દે થઈ શકે ચર્ચા, રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે બેઠકમાં થશે ચર્ચા, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છે રાત્રિ કરફ્યૂ, CMના નિવાસસ્થાને સાંજે 7:00 કલાકે યોજાશે બેઠક
પશ્ચિમ બંગાળ/સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય તેવા સંકેત, ગઇકાલે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ અટકળ તેજ, ગાંગુલીએ ગઇકાલે રાજ્યપાલ સાથે કરી હતી મુલાકાત, 12મી જાન્યુઆરીએ ભાજપમાં જોડાય તેવી શકયતા, પ.બંગાળમાં CM ઉમેદવાર બને તેવી શકયતા, ભાજપનો મમતા દીદી સામે દાદાનો વ્યૂહ
Bihar CM/બિહારમાં જેડીયુ-ભાજપ વચ્ચે ભંગાણ, મારે બિહારનાં CM નથી રહેવું: નીતિશકુમાર, ભાજપ ઇચ્છે તેને CM બનાવે: નીતિશકુમાર, અરૂણાચલમાં ભાજપે જેડીયૂનાં 6 MLA આંચકી લેતા નીતિશકુમાર નારાજ
Ahmedabad/આજે કોંગ્રેસ પક્ષનો 136મો સ્થાપના દિવસ, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડના હસ્તે ધ્વજારોહણ, સવારે 9 કલાકે કાર્યાલયના પટાંગણમાં કાર્યક્રમ
Gujarat/વડોદરા ભાજપનાં વધુ એક કાઉન્સિલર ભાન ભુલ્યા, મહિલા કાઉન્સિલર ગાર્ગી દવે દ્વારા નિયમોનાં ધજાગરા, વોર્ડ 18નાં ભાજપનાં મહિલા કાઉન્સિલરે ટોળાં ભેગા કર્યા, જન્મદિવસની ઉજવણીમાં ગાઇડલાઇન ભુલ્યા, કાઉન્સિલરે ટોળા ભેગા કરી જન્મદિનની કેક કાપી | ઝાલોદ કોર્પોરેટર હિરેન પટેલ હત્યા મામલો, હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ, ગુજરાત ATS હરિયાણાથી આરોપીની કરી ધરપકડ, હરિયાણાના મેવાતથી આરોપીની ધરપકડ, ઈમરાન ઉર્ફે ઈમુ ગુડાલાની ધરપકડ, હત્યા સમયે સ્થળ બતાવાની ભજવી હતી ભૂમિકા, ગૃહમંત્રીએ આપ્યા હતા તપાસના આદેશ | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસ 850, રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,41,845, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 07 લોકોનાં મૃત્યુ, રાજ્યમા આજે ડિસ્ચાર્જ 920 દર્દીઓની સંખ્યા, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,27,128, અમદાવાદમાં કોરોનાના નવા 172 કેસ નોંધાયા, રાજકોટમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા, સુરતમાં કોરોનાના નવા 126 કેસ નોંધાયા, વડોદરામાં કોરોનાના નવા 105 કેસ નોંધાયા, ગાંધીનગરમાં કોરોનાના નવા 13 કેસ નોંધાયા
National/કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઈરસ મળ્યો, WHO એ કહ્યું, ભવિષ્ય માટે તૈયારી કરવી પડશે । બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત, રહાણેની સદી સાથે ભારતે બીજા દિવસના અંતે બનાવ્યા 5 વિકેટે 277 રન |ડૉન દાઉદના સાથી અબ્દુલ મજીદને ગુજરાત ATS એ જમશેદપુરથી પકડ્યો, પૂછપરછમાં સામે આવી શકે છે મહત્વની જાણકારી | યુવાનોમાં Can doનો એપ્રોચ અને Will doની સ્પિરિટ, મનકી બાતમાં પીએમ મોદીએ કરી વાત વૉકલ ફોર લૉકલથી દેશ બનશે વેગવંત | મનકી બાતમાં પી.એમ મોદીએ શીખગુરુને કર્યા નમન, કહ્યું-તેમની શહાદતનાં આપણે કર્જદાર, સાથે લોકલ ફોર વોકલનો આપ્યો સંદેશ | ખેડૂત આંદોલનનો આજે 32મો દિવસ, 29મી ડિસેમ્બરે ખેડૂતો-સરકાર વચ્ચે મહત્વની બેઠક, આશાસ્પદ ઉકેલની શકયતા | કોરોના હજુ 10 વર્ષ સુધી રહેશે, રસી શોધાવા છતાં કોરોનાથી વહેલા નહીં મળે છુટકારો, બાયોએનટેકનાં સીઇઓનો દાવો