Gujarat/યૂકે-યુરોપથી આવેલા આણંદ અને ભરૂચના બે-બે તો વલસાડના એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ, નવા સ્ટ્રેનની તપાસ માટે નમૂના લેબમાં મોકલાયા | પાવી જેતપુર નજીક પીકઅપ ગાડીએ ત્રણને અડફેટે લેતા ત્રણેયના મોત, પશુ ભરેલી ગાડીએ મારી હતી બાઈકને ટક્કર । પરિવાર સાથે સાસણ ગીર આવેલા અભિનેતા આમિર ખાને નિહાળ્યા 10થી વધુ સિંહ..કહ્યું, જ્યારે તક મળે ત્યારે અહીં જરૂર આવો | યૂકે સહિત યૂરોપથી ગુજરાત આવેલા 1720 પૈકી 11 મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ, રૂપાણીના પુત્રી-પૌત્ર-જમાઈનો રિપોર્ટ નેગેટિવ | રાજકોટમાં 10 વર્ષથી મકાનમાં બંધ ત્રણ ભાઈ-બહેનને બહાર કઢાયા, પિતાએ કહ્યું, મારા સંતાનોને વળગાડ છે | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાયાના કાર્યકરોને જ મળશે ટિકિટ, મહેસાણાના સરપંચ સંમેલનમાં પાટીલનું નિવેદન | ગાંધીનગરના ખોરજ ગામે ખુલ્લેઆમ ચરસ,ગાંજાનું થઈ રહ્યું છે વેંચાણ, બજરંગદળનો દાવો, પોલીસમાં કરી અરજી | વેક્સીન આવી રહી છે છતાં હજી અંતર જાળવવું જરૂરી, નાયબ મુખ્યમંત્રીનું નિવેદન, બાવળામાં રકતદાન કેમ્પ કાર્યક્રમમાં આપ્યું નિેવેદન | આર્મ્સ હોલ કેસના ફરાર આરોપીની ધરપકડ, ગુજરાત ATSને મોટી સફળતા, અબ્દુલ મજીદ કુટ્ટીની ઝારખંડથી કરાઇ ધરપકડ | આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકરોને જ ટિકિટ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સ્પષ્ટ વાત, ઉત્તરગુજરાતમાં યોજાયું પ્રથમ સરપંચ સંમેલન
Cricket/ICC એ જાહેર કરી છેલ્લા દાયકાની ત્રણેય ફોર્મેટની શ્રેષ્ઠ ટીમો, વન ડે અને ટી-20 ટીમનો કેપ્ટન ધોની અને ટેસ્ટ ટીમનો કેપ્ટન કોહલીને બનાવ્યો
IND vs AUS 2nd Test/બોકસીંગ ડે ટેસ્ટ: બીજા દિવસની રમત વરસાદના કારણે વહેલી સમાપ્ત થઈ, અજિંક્ય રહાણે કેપ્ટન્સી સદી, ઓસ્ટ્રેલિયાને 82 રનની લીડ
Education/31મી ડિસેમ્બરે થશે CBSE બોર્ડની પરીક્ષાની તારીખનું એલાન, શિક્ષામંત્રીએ કર્યુ ટ્વિટ, CBSE બોર્ડની લેવાશે પરીક્ષા
Rajkot/રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત, સીંગતેલમાં 10 અને કપાસિયા તેલમાં 15 રૂપિયા વધ્યા, એક સપ્તાહમાં કપાસિયા તેલમાં 45 અને સીંગતેલમાં 60 થી 70 રૂપિયાનો થયો વધારો, તેલના સતત વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Junagadh/બોલીવુડ અભિનેતા આમીર ખાન સાસણગીરમાં, વહેલી સવારે પરિવાર સાથે સિંહ દર્શને પહોંચ્યા, પરિવાર સાથે સિંહ દર્શને પહોંચ્યા નેશનલ પાર્ક, જિપ્સીમાં બેસી આમિરખાન જંગલમાં જવા રવાના આમિરખાન, પોતાની મેરેજ એનવર્સરી ઉજવશે સાસણમાં
Ahmedabad/અમદાવાદમાં 2021માં ફલાવર શોનું નહીં થાય આયોજન, કોરોના સ્થિતિને પગલે AMC દ્વારા લેવાયો નિર્ણય, દર વર્ષે જાન્યુઆરીમાં યોજાય છે ફ્લાવર શો
India/દેશમાં કોરોના નબળો પડયો હોવાના સંકેત,દેશમાં કોરોનાનાં કેસોમાં થયો ઘટાડો, નવા 18 હજાર કેસ સામે 21 હજાર દર્દી રિકવર, રિકવરી રેટમાં સતત વધારાનો ટ્રેન્ડ, દેશમાં કુલ કેસનો આંક 1.01 કરોડને પાર, દેશમાં કોરોનાથી કુલ 1.47 લાખ લોકોનાં મોત
London/કોરોના હજુ 10 વર્ષ સુધી રહેશે,રસી શોધાવા છતાં કોરોનાથી વહેલા નહીં મળે છુટકારો,બાયોએનટેકનાં સીઇઓનો દાવો
Rajkot/રાજકોટમાં રાત્રિ કરફ્યુ મુદ્દે કરણી સેનાની અપીલ, રાત્રિ કફર્યૂના સમયમાં ફેરફાર કરવાની કરી માંગણી, રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષની CMને અપીલ, રાત્રિ 11 થી સવારથી 6 વાગ્યા સુધી કરફ્યૂ રાખવા માંગ, અગાઉ ચેમ્બર ઓફ કોમર્સે પત્ર લખી કરી હતી રજૂઆત