National/29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે તૈયાર આંદોલનકારી ખેડૂતો, પીએમ મોદીની અપીલ બાદ યોજાયેલી ખેડૂત આગેવાનોની બેઠકમાં નિર્ણય | કૃષિ કાયદા મુદ્દે NDAથી વધુ એક સહયોગી અલગ, હનુમાન બેનીવાલની RLPએ પણ ગઠબંધન સાથે છેડો ફાડ્યો | એમપીમાં લવ જેહાદ કાયદાને શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટે કર્યો પસાર, યોગી સરકારની માફક મધ્યપ્રદેશમાં પણ 10 વર્ષ જેલની જોગવાઇ | સિંધુ બોર્ડર પર 40 ખેડૂત સંગઠનોની બેઠક શરૂ, આંદોલનનો આજે 31મો દિવસ | જમ્મુ-કાશ્મીર માટે પીએમ મોદીએ લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના | માટીનો કણ-કણ ગૂંજી રહ્યો છે, સરકારે સાંભળવું પડશે, ખેડૂત આંદોલન પર રાહુલ ગાંધીનો ટ્વિટ પ્રહાર | અસમનાં પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી, સરકારી યોજનાની રાખશે આધારશિલા | દિલ્હીની માયાપુરી વિસ્તારના માસ્ક ફેક્ટરીમાં આગ, 3 ના મૃત્યુ મોત | આમચી.. મુંબઈગરા માટે શુભ સમાચાર, ધારાવીમાં એપ્રિલ બાદ પ્રથમ વખત કોઈ કોરોના પોઝિટિવ કેસ નહીં | કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 વર્ષની આર્યાને મળી જીત, તિરૂઅનંતપુરમની મેયર બનશે |

Gujarat/બીટીપી સાથે ગઠબંધન કર્યા બાદ અસદુદ્દીન ઓવૈસીની કોંગ્રેસના મુસ્લિમ નેતાઓ પર નજર, સાબિર કાબલીવાલાને ફોન કર્યો હોવાની ચર્ચા | HNGU ઓનલાઇન પરીક્ષાનો મુદ્દો, EC સાથે VCની બેઠકમાં મહત્વનો નિર્ણય, વિવાદાસ્પદ પરીપત્ર રદ કરાયો | સુરત રાંદેરમાં ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલના દરોડા, 35 જુગારીઓને 2 લાખથી વધુની રોકડ સાથે ઝડપ્યા | ગુજરાતમાં ઓવૈસીની એન્ટ્રી, AIMIM અને BTPએ હાથ મિલાવ્યા, છોટુ વસાવા અને ઓવૈસી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બંને પક્ષો સાથે ચૂંટણી લડશે | વડોદરાનાં ઇન-ઓરબીટ મોલમાં નિયમોનાં ધજાગરા, મોલમાં ક્રિસમસ નિમિત્તે ઉમટી ભારે ભીડ | રાજકોટ નરેશ પટેલની ઓફિસે મળી બેઠક, અલ્પેશ કથીરિયાએ નરેશ પટેલ સાથે કરી મુલાકાત | કચ્છનાં શેખરણપીરના દરિયાઈ કાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો, | ઝાલોદ ન.પાનાં ભાજપ કાઉન્સિલરની હત્યાનો મામલો, હત્યાકેસનો ભેદ ઉકેલવા આદેશ, રાજ્ય ગૃહમંત્રીએ આપી સૂચના | રાજ્યમાં નહીં થાય પતંગોત્સવનું આયોજન, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરાયો, હાઇકોર્ટની ટકોર બાદ તંત્રનો નિર્ણય, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયા પગલાં