Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Cricket/આવતીકાલે મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ, ટીમ ઇન્ડિયાએ કર્યા ચાર ફેરફાર, લોકેશ રાહુલને તક નહીં, તો શુભમન અને સિરાજ કરશે ટેસ્ટ પ્રવેશ

Gujarat/પોરબંદરમાં ભાજપના 70 કાર્યકરો કૉંગ્રેસમાં જોડાયા | ચોટીલા શહેર કોંગ્રેસ સમિતિના ગ્રુપમાં બિભત્સ પોસ્ટનો મુદ્દો ગરમાયો, કૉંગ્રેસને બદનામ કરવા કૃત્ય આચર્યાના આક્ષેપ, નામજોગ ફરિયાદ કરવા માગ | અમદાવાદીઓ હવેથી કોરોના વેક્સીનના સર્વેની ઓનલાઈન નોંધણી કરાવી શકશે, કોર્પોરેશનની વેબસાઈટ પર ફોર્મ મૂકાયું, પ્રથમ દિવસે જ 1100 લોકો નોંધાયા | જન્મદિવસની ઉજવણી મુદ્દે અલ્પેશ કથીરિયા સહિત 7 થી વધુની અટકાયત, 15 થી વધુ સામે ગુનો દાખલ

National/કેન્દ્રએ ગુજરાત સહિત 4 રાજ્યોને કોરોના વેક્સીનના ટ્રાયલ માટે પસંદ કર્યા, આગામી સોમ અને મંગળવારે ડમી વેકસીન સાથે ગોંડલ તાલુકામાં ટ્રાયલ રન થશે | ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, દિલ્હી જયપુર હાઇવે જામ કર્યો, શાહજહાં બોર્ડર પર હરિયાણા પોલીસે રોક્યા | પીએમ મોદીની અપીલ પર ખેડૂતો આવતીકાલે કરશે બેઠક, કૃષિ મંત્રીના પત્ર અંગે પણ લેશે નિર્ણય | 24 વર્ષની મહિલાને રેપ કર્યા પછી ચાલુ ટ્રેનમાંથી ફેકી દેવાઈ, બે દિવસે ભાનમાં આવી, હાલત ગંભીર

Ahmedabad/પાંચ કુવા પાસે આગની ઘટના, સિંધી માર્કેટમાં 3 દુકાનમાં લાગી આગ, ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે

National/30મા દિવસે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, ખેડૂતોએ દિલ્હી- જયપુર હાઇવે કર્યો જામ, હાઇવે પર જામ થતાં દિલ્હી જયપુરનો સંપર્ક કપાયો, શાહજહાંપૂર બોર્ડરે પણ ખેડૂતોને હરિયાણા પોલીસે અટકાવ્યા, | ઉત્તરાખંડમાં પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ, | ખેડૂતો ધીરેધીરે દિલ્હી તરફ કરી રહ્યા છે આગેકૂચ, ઉધમસિંહ નગરમાં પણ ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ, રેવાડીમાં NH-48 પર ખેડૂતોનો અડંગો

Rajkot/રાજકોટમાં AIIMSને લઇ મહત્વના સમાચાર, 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે ખાતમુહૂર્ત, પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે ઇ ખાતમુહૂર્ત, સીએમ વિજય રૂપાણી સ્થળ પર રહેશે હાજર

International/બ્રિટનમાં ફેલાયેલા કોરોનાના નવા સ્ટ્રેન અંગે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી ૨૦૨૧માં વધુ લોકોના મોત થઇ શકે છે |

National/સુપરસ્ટાર રજનીકાંતની અચાનક તબિયત લથડી, હાઈ બ્લડપ્રેશર હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા | જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં તામિલનાડુમાં વરસાદ પડશે, ૧ થી ૨૦ જાન્યુ. વચ્ચે ડિસ્ટર્બન્સ સર્જાય તેવી શકયતા |

Arvalli/મોડાસામાં કાલે સવારે 7.30 થી સાંજે 6 સુધી વીજ પુરવઠો બંધ રહેશે, વીજ કંપની દ્વારા ગ્રાહકોને મેસેજ દ્વારા અગાઉથી કરાઈ જાણ

BAYAD/દહેગામ રોડ પર ફત્તેપુરાના ગ્રામજનોનો ચક્કાજામ, મામલતદાર સામે ગ્રામજનોએ જમીન માફિયાઓ સાથે મિલી ભગત કરી હોવાનો કર્યો આક્ષેપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy