National/
29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે તૈયાર આંદોલનકારી ખેડૂતો, પીએમ મોદીની અપીલ બાદ યોજાયેલી ખેડૂત આગેવાનોની બેઠકમાં નિર્ણય | કૃષિ કાયદા મુદ્દે NDAથી વધુ એક સહયોગી અલગ, હનુમાન બેનીવાલની RLPએ પણ ગઠબંધન સાથે છેડો ફાડ્યો | એમપીમાં લવ જેહાદ કાયદાને શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટે કર્યો પસાર, યોગી સરકારની માફક મધ્યપ્રદેશમાં પણ 10 વર્ષ જેલની જોગવાઇ | સિંધુ બોર્ડર પર 40 ખેડૂત સંગઠનોની બેઠક શરૂ, આંદોલનનો આજે 31મો દિવસ | જમ્મુ-કાશ્મીર માટે પીએમ મોદીએ લોન્ચ કરી આયુષ્માન ભારત યોજના | માટીનો કણ-કણ ગૂંજી રહ્યો છે, સરકારે સાંભળવું પડશે, ખેડૂત આંદોલન પર રાહુલ ગાંધીનો ટ્વિટ પ્રહાર | અસમનાં પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી, સરકારી યોજનાની રાખશે આધારશિલા | દિલ્હીની માયાપુરી વિસ્તારના માસ્ક ફેક્ટરીમાં આગ, 3 ના મૃત્યુ મોત | આમચી.. મુંબઈગરા માટે શુભ સમાચાર, ધારાવીમાં એપ્રિલ બાદ પ્રથમ વખત કોઈ કોરોના પોઝિટિવ કેસ નહીં | કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 વર્ષની આર્યાને મળી જીત, તિરૂઅનંતપુરમની મેયર બનશે |
