Delhi/ 31 ડિસેમ્બરે CBSE બોર્ડની પરીક્ષાની તારીખ થશે જાહેર, કેન્દ્રીય શિક્ષણમંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી, ઘટાડેલા અભ્યાસક્રમના આધારે લેવાશે પરીક્ષા, કુલ અભ્યાસક્રમનો 30 ટકા સિલેબસ રદ્દ થશે, કોરોનાને પગલે માર્ગદર્શિકા પણ થશે જાહેર

Breaking News