Not Set/ઝાયડસ કેડિલાની રસી ઝાયકોડ-વી બે ચરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂકી છે, હવે સરકાર પાસેથી ત્રીજા ચરણના ટેસ્ટ માટે મંજૂરી માગી છે
Telangana/યુકેથી તેલંગાણા આવેલાં 1200 મુસાફરો પૈકી 846નો ટેસ્ટ કરવામાં આવ્યો છે., જે પૈકી 7 લોકો કોવિડ પોઝિટિવ નીકળ્યાં છે, બાકીના લોકોના ટેસ્ટ કરવાની કવાયત ચાલુ છે.
Covid-19/વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 7.95 લાખની સપાટીએ પહોંચી ગયા છે. આજે આ આંકડો 8 કરોડ કેસને પાર કરે તેવી શક્યતા
Ahmedabad/પોપ્યુલર બિલ્ડરના માલિક રમણ અને દશરથ પટેલને HCએ મિલ્કત પચાવી પાડવાના કેસમાં આપ્યા જામીન, ભાડા કરાર કરી 3 કરોડની મિલ્કત પચાવી પાડી હતી
Not Set/PM મોદી ખેડૂતો અને જનતાને કરશે વર્ચ્યૂઅલ સંબોધન, 9 કરોડ ખેડૂતોને કિસાન સમ્માન નિધિ યોજનાનો મળશે લાભ
Delhi/દિલ્હીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, સવારે 5 કલાકે અનુભવાયો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3
ઠંડી/7.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં 11.8, ગાંધીનગરમાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં વધશે ઠંડી
merry christmas/આજે દેશ સહિત દુનિયાભરમાં થશે ક્રિસમસની ઉજવણી, ઇસુખ્રિસ્તનાં જન્મનાં વધામણાં, ખ્રિસ્તી બંધુઓ મનાવશે પર્વ
Not Set/રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે, 25થી 28 ડિસેમ્બર સુધી દીવમાં આપશે હાજરી, જલંધર બીચ ખાતે સર્કિટ હાઉસનું કરશે ઉદઘાટન