Earth Quake/ફિલીપાઇન્સમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિકટર સ્કેલ પર 6.2ની તીવ્રતા, આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ
ભાવનગર/મહુવાના કસાણ ગામે દીપડાએ કર્યો હુમલો, મહિલા પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો, શ્રમિક કામ કરતી મહિલા પર ગામની સીમમાં કર્યો હુમલો, મહિલાને સિવિલ હોસ્પિ.માં ખસેડી બાદ ડોક્ટરે મૃત જાહેર કરી
Not Set/દૂધસાગર ડેરી ચૂંટણીનો મામલો, 15 બેઠકો માટે કુલ 39 ઉમેદવારો ચૂંટણી જંગમાં, કુલ 123 ઉમેદવારો એ 132 ફોર્મ ભર્યા હતા, ફોર્મ ચકાસણી માં 27 ફોર્મ રદ્દ કરાયા હતા, વિપુલ ચૌધરી સહિત કુલ 39 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ
Ahmedabad/ગુજરાત કોંગ્રેસમાં કોઈ પરિવર્તન નહીં, કોંગ્રેસમાં સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જવાબદારી સોંપાઇ, અર્જુન મોઢવાડીયા કેમ્પઈન કમિટીના ચેરમેન, દિપક બાબારીયા મેનિફેસ્ટો કમિટીના ચેરમેન, સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલને ઇલેક્શન મેને. કમિટીની જવાબદારી સોંપાઇ, મીડિયા એન્ડ પબ્લિ.કમિટી તુષાર ચૌધરીને સોંપવામાં આવી, કદીર પીરઝાદાને પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન કમિટીના ચેરમેન
Mahesana/મહેસાણાના મહંત બળદેવગીરીજી બાપુનું નિધન, રબારી સમાજના ગુરૂગાદી તરભના મહંતનું નિધન, બાપુના નિધનથી રબારી સમાજમાં શોકનો માહોલ
Surat/SGST વિભાગ દ્વારા ઓઇલ અને કેમિકલ ક્ષેત્રે રૂ. 83 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સંજય દૂધવાલાની ધરપકડ, કુલ 5 પેઢીઓનો માસ્ટર માઇન્ડ સંજય દૂધવાલા, આરોપી 5 પેઢી સિવાય કેટલી પેઢી સાથે સંકળાયેલ તેની તપાસ ચાલુ
Lockdown/ઇઝરાઈલે ૩જી વાર લોકડાઉન લાદયું, રવિવારે સાંજે 5 વાગ્યાથી કોરોના કેસ 1000થી નીચે ન આવે ત્યાં સુધી લોકડાઉન યથાવત, કોરોના સંક્રમણનો આંક નીચો લાવવા કવાયત
Gandhinagar/જૂના સચિવાલયની 4 કચેરીમાં ફાયર NOCના અભાવે નોટિસ, તો 16 હોસ્પિટલ, 27 રેસિડેન્શિયલ અને કોમર્શિયલને પણ નોટિસ