Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/રાજીવ શુકલા BCCIના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા

T20 World Cup/ઓક્ટોબરમાં આયોજિત T20 વર્લ્ડ કપ ભારતમાં જ યોજાશે, ટેક્સ માફી થાય કે ના થાય ભારતમાં જ રમાશે વર્લ્ડ કપ

Rajasthan/31 ડિસે. ની રાત્રે સમગ્ર રાજસ્થાનમાં રાત્રી કર્ફ્યું, રાજસ્થાનના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યું લાદવાની જાહેરાત, 31 ડિસે. રાત્રે 8 થી 1 જાન્યુ. સવારે 8 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું

Cricket/હવે IPL માં અમદાવાદની ટીમ જોવા મળે તેવી શક્યતા, BCCI ની બેઠકમાં બે ટીમ વધારવા નિર્ણય લેવાયો, IPL 2022 માં કુલ 10 ટીમો રમતી જોવા મળશે, RPG નામની ટીમ પણ આઈપીએલમાં જોડાઈ શકે છે.

Rajkot/ભાયાસર ગામે ગાયના ધણ પાછળ દોડી આક્રમણ કરતો સિંહ સીસીટીવીમાં કેદ, સિંહના આક્રમણ બાદ ગાયે જંગલના રાજાને દોડાવ્યો, 26 દિવસથી ત્રણ સિંહના ધામાથી લોકોમાં ભય

Rajkot/સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જસદણ કોંગ્રેસ ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીનું રાજીનામું, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

Banaskantha/થરાદના વડગામડા ગામે ડાયરો યોજવાનો મામલો, TDOએ સરપંચ અને તલાટીને નોટિસ આપી તાત્કાલિક લેખિત ખુલાસો માંગ્યો

Gandhinagar/મ.ન.પાની ચૂંટણી પહેલા સીએમની વડોદરા, ગાંધીનગર,ભાવનગરના વિકાસ માટે કરોડો ફાળવ્યા, ભુજ નગરપાલિકાના વિકાસ માટે કરોડો રૂ ફાળવ્યા, સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ 259 કરોડ ફાળવ્યા

Arvalli/બાયડ રેમડીસીવીર ઇન્જેક્શન મામલે ઓડિયો વાયરલ, ઇંજકેશન હોસ્પિટલ બહાર વેચી દેવાયાનો આરોપ, બાયડની વાત્રક હોસ્પિટલ સામે હિંમતનગર સિવિલના RMOના ગંભીર આક્ષેપ

Gujarat/કોરોનાકાળમાં રાજ્ય સરકારે વસુલ્યો મસમોટો દંડ, સરકારે લોકો પાસેથી 1.16 અબજનો દંડ વસૂલ્યો, માસ્ક ન પહેરનારા કુલ 23,64,420 લોકો દંડાયા, આરોગ્ય અગ્ર સચિવના સોગંદનામામાં ખુલાસો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy