Gujarat/પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઇ મોટા સમાચાર, 1 જાન્યુ. એ રાજકોટના પ્રકલ્પોનું કરશે ઇ-ખાતમૂહર્ત, દિલ્હીથી 2 પ્રોજેક્ટનું કરશે ઇ-ખાતમૂહર્ત
Not Set/નવા સ્ટ્રેનના ડર વચ્ચે અમેરિકામાં કોરોનાની કોહરામ યથાવત, છેલ્લાં 24 કલાકમાં 2.32 લાખ નવા કેસ નોંધાયા, 24 કલાકમાં જ 3400ના મોત
Surat/કામરેજ સહકારી ખાંડ ઉદ્યોગ ચૂંટણીનો મામલો, સુગર મિલના પ્રમુખ તરીકે અશ્વિન પટેલ અને ઉપ પ્રમુખ પદે હેમંત પટેલની થઈ વરણી
ભાવનગર/કૃષિ રાહત પેકેજના રૂપિયાની 7.61 લાખની રકમ થઈ ઉચાપત, જિલ્લા ખેતીવાડી અધિકારીએ 22 કોમ્પ્યુટર ઓપરેટર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાવી ફરિયાદ, 80 ખેડૂતોના 7.61 લાખની રકમ થઈ ગઈ ઉચાપત
Not Set/વિપુલ ચૌધરીને સેશન્સ કોર્ટનો મોટો ઝટકો, વિપુલ ચૌધરીની અરજી સેશન્સ કોર્ટે ફગાવી, સરકારે જામીન અરજી પર ઉઠાવ્યો હતો વાંધો
Gandhinagar/શંકરસિંહ વાઘેલાનું આહવાન, ભારતનું ભવિષ્ય બચાવવા ચલો દિલ્હી ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન, 26 ડિસેમ્બર ગાંધી આશ્રમથી ખેડૂત અધિકાર યાત્રાનો થશે પ્રારંભ
Ahmedabad/BCCI પ્રમુખ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ IPLમાં બે નવી ટીમના પક્ષમાં, તો બોર્ડમાં હાલ કોઇ સર્વસંમતિ નહીં, અમદાવાદ AGMમાં આજે લેવાશ નિર્ણય
Delhi/ખેડૂતોના સમર્થનમાં રાહુલ ગાંધી સહિત વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા, તો પ્રિયંકા ગાંધીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Banaskantha/મંતવ્ય ન્યૂઝના એહવાલની મોટી અસર, થરાદના વડગામડામાં લોકડાયરાનો મામલો, ધનજીભાઇ સામે થરાદ પોલીસની કાર્યવાહી, ડાયરાના આયોજક ધનજી પટેલની અટકાયત, ધનજી પટેલ સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ
Surendranagar/થાનગઢમાં માથાભારે તત્વોનો આતંક, અનશોયા કાંટા માલિક પાસે માંગી ખંડણી, શખ્સોએ કાંટા માલિકની દુકાનમાં કરી તોડફોડ, પોલીસે ખંડણીખોર એક આરોપીને ઝડપી પાડ્યો