Jamnagar/જયેશ પટેલના સિગારેટ દાણચોરી વ્યવહારનો ખુલાસો, વર્ષ 2015-16માં કરાઈ હતી સિગારેટની દાણચોરી, 14 કરોડના વ્યવહાર ખુલ્લા પડ્યા
Tharad/થરાદના વડગામડા ગામે કોરોના કાળમાં લોકડાયરો, લોકગાયિકા વનિત પટેલના ડાયરામાં લોકોની ભીડ, સંચાલક ધનજી પટેલ દ્વારા યોજવામાં આવ્યો હતો ડાયરો,લોકડાયરામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
World/વિશ્વ પર મંડરાતો નવા સ્ટ્રેઇનનો ખતરો, બ્રિટનમાં મળ્યો વધુ ખતરનાક સ્ટ્રેઇન, નવા પ્રકારનો કોરોના આફ્રિકાથી આવ્યો, બ્રિટનના આરોગ્ય સચિવે આપ્યું નિવેદન, અગાઉ કરતાં પણ વધુ ખતરનાક નવો પ્રકાર, બ્રિટનની હેલ્થ એજન્સી સુપર એલર્ટ મોડમાં
Ahmedabad/અમદાવાદમાં આજે તાજ હોટેલમાં યોજાશે BCCIની AGM, IPLમાં 2 નવી ટીમોની એન્ટ્રી પર નિર્ણય લેવાશે, પ્રમુખ ગાંગુલી, સેક્રેટરી જય શાહ નવી ટીમની તરફેણમાં, અદાણી અને ગોએન્કા ગ્રુપને અમદાવાદ ફ્રેન્ચાઇઝીમાં રસ, બંને ટીમોને 2022થી જ આઈપીએલમાં રમવાની તક મળશે, ICCમાં બોર્ડના પ્રતિનિધિ તરીકે જય શાહની થઇ શકે છે વરણી, બેઠકમાં બોર્ડના નવા ઉપાધ્યક્ષ અંગે પણ નિર્ણય લેવાશે, ઉપાધ્યક્ષ તરીકે રાજીવ શુક્લાની ઔપચારિક રીતે ઘોષણા થશે, ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝ અંગે પણ થશે ચર્ચા
Ahmedabad/અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં આજે પાણીકાપ, જાસપુર પ્લાન્ટમાં રીપેરીંગના કારણે પાણીકાપ,શહેરના કેટલાક વિસ્તારમાં 6 કલાક પાણી બંધ,ચાંદલોડિયા, સાબરમતી, મોટેરા સહિતના વિસ્તારમાં પાણીકાપ
Weather/રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું પ્રમાણ વધશે,અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત, 24 કલાકમાં નલિયામાં શીતલહેરની આગાહી, ઉત્તર દિશાના બર્ફીલા પવનોથી વધશે ઠંડી,રાજ્યમાં ફરીવાર માવઠાની આફતના એંધાણ
India/દિલ્હીમાં આજે ખેડૂતોના આંદોલનનો 29મો દિવસ,આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડલ રાષ્ટ્રપતિને મળશે, રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિને મળશે, કોંગ્રેસ નવો કૃષિ કાયદો રદ્દ કરવા નિવેદન સોંપશે
new dilhi/ખેડૂતોના વિરોધ વચ્ચે મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, 9 કરોડ ખેડૂતોના બેંક ખાતા છલકાવશે મોદી સરકાર, ખેડૂતોને બે કલાકમાં જ 18 હજાર કરોડ રૂપિયા આપશે, 25 ડિસેમ્બરે વાજપેયીજીના જન્મદિને ખાસ કાર્યક્રમ, વાજપેયીના જન્મદિનને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવાશે, 6 રાજ્યોના 6 ખેડુતો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરશે, કાર્યક્રમમાં જોડાવા માટે 2 કરોડ ખેડુતોએ નોંધણી કરાવી
Gujarat High Court/સરકારી મેડીકલ કોલેજ સીટો ફાળવણી ગેરરીતિ મામલો, મેડિ.એડ. કમિટી હેલ્થ વિભાગે યોગ્ય નિર્ણય કરવા માંગ, સરકારને પણ આ મામલે યોગ્ય નિર્ણય કરવા માંગ