Ahmedabad/
અમદાવાદમાં આજે તાજ હોટેલમાં યોજાશે BCCIની AGM, IPLમાં 2 નવી ટીમોની એન્ટ્રી પર નિર્ણય લેવાશે, પ્રમુખ ગાંગુલી, સેક્રેટરી જય શાહ નવી ટીમની તરફેણમાં, અદાણી અને ગોએન્કા ગ્રુપને અમદાવાદ ફ્રેન્ચાઇઝીમાં રસ, બંને ટીમોને 2022થી જ આઈપીએલમાં રમવાની તક મળશે, ICCમાં બોર્ડના પ્રતિનિધિ તરીકે જય શાહની થઇ શકે છે વરણી, બેઠકમાં બોર્ડના નવા ઉપાધ્યક્ષ અંગે પણ નિર્ણય લેવાશે, ઉપાધ્યક્ષ તરીકે રાજીવ શુક્લાની ઔપચારિક રીતે ઘોષણા થશે, ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝ અંગે પણ થશે ચર્ચા
