Breaking News/
યુવરાજસિંહના સમર્થનમાં કરણી સેના કરણી સેના અગ્રણી જે.પી.જાડેજાનું નિવેદન ભરતીઓમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ કરે યુવરાજસિંહનો અવાજ દબાવવા તેની ધરપકડ કરાવી કલેક્ટર, મામલતદારને આવેદન અપાશે 26 એપ્રિલે આવેદન આપવામાં આવશે
