Gujarat/પશ્ચિમ રેલવે દ્વારા. ચાર નવી સ્પેશિયલ ટ્રેન શરુ કરવાનો નિર્ણય, કટરા રેલવે સ્ટેશન માટે શરુ કરાઈ સ્પેશિયલ ટ્રેન, બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગર થી કટરા સુધી દોડવાનો નિર્ણય
Rajkot/એર ઇન્ડિયાની ફ્લાઇટના સમયમાં ફેરફાર, રાજકોટથી મુંબઇ જતી ફ્લાઇટના સમયમાં ફેરફાર, 26 ડિસે.થી એર ઇન્ડિયાની ફ્લાઇટના સમયમાં ફેરફાર, ફ્લાઇટનો સમય એક કલાક વહેલો કરી દેવાયો
Ahmedabad/SGST વિભાગ દ્વારા બોગસ બિલિંગ કૌભાંડમાં ઘનિષ્ઠ કાર્યવાહી, 109 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, અમિત રમેશભાઈ પટેલ ઉર્ફ ટેમીની SGST એ કરી ધરપકડ
Anand/ખંભાતમાં સામે આવ્યુ ખાતર કૌભાંડ, સબસીડીવાળુ ખાતર ખોટી રીતે વેચાતુ હોવાની શંકા, અમદાવાદની RR સેલ સ્ક્વોર્ડએ ઝડપ્યુ કૌભાંડ
Ahmedabad/લાલદરવાજા પાસે જાન સાહેબની ગલીમાં DG વિજીલન્સના જુગારધામ પર દરોડા. કારંજ પો.સ્ટેશનથી 500 મી. દૂર જુગારના અડ્ડા પર દરોડા, 14 આરોપીની ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે કરી ધરપકડ, જુગારી મુસ્તાક મચ્છર ચલાવતો હતો વરલી મટકાનો ધંધો
Gujarat/આગામી તહેવારોને લઇ રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર કરી જાહેરાત, નાતાલ, 31 ડિસે.ની ઉજવણીને લઇને ગાઇડલાઇન, ચર્ચ કે પ્રાર્થના સ્થળે 200 લોકોને મંજૂરી, પ્રાર્થના રેલી કે શોભાયાત્રા નહીં કાઢી શકાય, ચર્ચ કે પ્રાર્થના સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહેશે, ધાર્મિક, અંગત સભા, શોભા યાત્રા નહીં કાઢી શકાય
Banaskantha/ધાનેરા કોંગ્રેસ શાસિત પાલિકાના 17 સદસ્યો સસ્પેન્ડ, પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 સદસ્યોને સસ્પેન્ડ કરાયા, 2018માં ભાજપના સદસ્યોએ મ્યુ. કમિશનરમાં કરી હતી ફરિયાદ, કમિશ્નરે તપાસ દરમ્યાન 17 સદસ્યોને કરાયા સસ્પેન્ડ
Vadodara/SSG હોસ્પિ.નાં કોવિડ વોર્ડમાં આગનો મામલો, ધમણ વેન્ટિલેટરને કારણે જ આગ લાગી હોવાનો ઘટસ્ફોટ: સૂત્ર ની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, FSLની તપાસ અધિકારીને સોંપ્યો રિપોર્ટ
Ahmedabad/ઓઢવ પો.સ્ટેશન નજીક બાલેશ્વર કોમ્પ્લેક્સમાંથી મહિલા ક્રાઇમે ઝડપ્યું કુટણખાનું, 4 રૂપલલના અને 5 પુરૂષ સહિત કુલ 9 લોકોની ધરપકડ
Gandhinagar/સચિવાલય ગેટ નં.1 પર દિયોદર બનાસકાંઠાની રહેવાસી મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, મહેસાણાની ભાવના હોસ્પિટલના ડોક્ટર ડો.પ્રદીપ ઓઝા વિરુદ્ધ કાર્યવાહી કરવા મહિલાની અરજ