Ahmedabad/બોડકદેવ AMC ઝોનલ ઓફિસમાં સફાઈકર્મીએ ઝેરી દવા પીધી, સફાઈકર્મીઓના પ્રશ્નોને લઈ રજુઆત કરવા ગયા હતા અધિકારીઓએ યોગ્ય જવાબ ન મળતા પગલુ ભર્યાની પ્રા. માહિતી, થલતેજ વોર્ડના સફાઈકર્મીએ પીધી ઝેરી દવા
TAPI/દેવજીપુરામાં આધેડ વયના પતિએ કરી પત્નીની હત્યામાં બાદ કરી આત્મહત્યા, આત્મહત્યા કરનાર પતિએ સુલાઇડ નોટ લખી પત્ની કહેવાનું ના માનતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
Ahmedabad/31મી ડિસેમ્બરને લઈને શહેર પોલીસનું નિવેદન, કોવિડના સંજોગોમાં કર્ફ્યૂ નું કડક પાલન કરાશે, દિવસે પણ લોકો ભેગા ન થાય તે માટે પોલીસ પ્રયત્નશીલ
Surat/બારડોલીમાં હનુમાન ગલીના નાકા પાસે બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતા 3 શ્રમિકો થયા ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
Ahmedabad/ગુરુવારે સાંજે શહેરના ચાંદલોડિયા, સાબરમતી, મોટેરા, વેજલપુર, ન્યુ રાણીપ, ગોતા, ઘોટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણીકાપ, જાસપુર પ્લાન્ટમાં રીપેરીંગના કારણે 6 કલાક બંધ રખાશે, શુક્રવારે સવારે રાબેતા મુજબ જથ્થો અપાશે
Kalol/ગાર્ડન સીટીમાં મકાન ધરાશયી મામલો મોટો ખુલાસો, મકાન નીચેથી ONGCની મોટી લાઇન મળી આવી, કાટમાળ ખસેડતા ઓઇલની પાઇપ લીકેજ હોવાનું સામે આવ્યું, જમીનમાંથી ઓઇલ બહાર આવી રહ્યું હોવાનું માલુમ પડ્યું
Rajkot/રાજકોટમાં એઇમ્સ મામલે મોટા સમાચાર, એઇમ્સના ડે.ડાયરેક્ટરએ કરી મહત્વની જાહેરાત, ખંઢેરી રેલવે સ્ટેશન શરૂ કરાશે, સારવાર માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે તે શરૂ કરાશે, બંધ પડેલ ખંઢેરી રેલવે સ્ટેશન ફરી શરૂ કરાશે
Vadodara/કિસાન દિવસે ગાંધીનગરગૃહ ખાતે કૃષિ કાયદાનો વિરોધ, ખેડુત આગેવાનોનાં ધરણાં, આંદોલનમાં મૃત્યુ પામેલાં ખેડૂતોને શ્રદ્ધાંજલિ, ધરણાં કરતાં 2 મહિલા સહિત 5 જણાંની અટકાયત, રાવપુરા પોલીસે 5 આગેવાનોની કરી અટકાયત
Kutch/મુન્દ્રાની જિંદાલ કંપનીમાં પગારના મુદ્દે કર્મચારીઓની હડતાલ, કાયમી નોકરી સહિતના પ્રશ્ને સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ
Somnath/ફિશીંગ દરમિયાન બોટ દુર્ધટના, નાની પીરાણી હોડીને મોટી બોટે લીધી હડફેટે, પીરાણી હોડીમાં સવાર 4 પૈકી 1 માછીમારનું મોત, 1 માછીમાર લાપતા 2 માછીમારોને બચાવાયા