Kalol/
ગાર્ડન સીટીમાં મકાન ધરાશયી મામલો મોટો ખુલાસો, મકાન નીચેથી ONGCની મોટી લાઇન મળી આવી, કાટમાળ ખસેડતા ઓઇલની પાઇપ લીકેજ હોવાનું સામે આવ્યું, જમીનમાંથી ઓઇલ બહાર આવી રહ્યું હોવાનું માલુમ પડ્યું
