Jamnagar/ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક ચૂંટણીનો મામલો, બેન્કની ચૂંટણીને લઈને મંતવ્ય ન્યુઝ પર મોટા સમાચાર, મામલતદાર દ્વારા તમામ વાંધા અરજીઓ કરી રદ્દ , ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 14 ઉમેદવારોને રાહત, ધારાસભ્ય રાઘવજી પટેલનું ઉમેદવારી ફોર્મ માન્ય, 14 ઉમેદવારી પત્રો સામે મુકાઈ હતી વાંધા અરજીઓ, MLA રાઘવજી પટેલ સામે પણ કરાઈ હતી વાંધા અરજી
Bhutan/ભારતનાં પડોશી દેશ ભૂતાનમાં લોકડાઉનની જાહેરાત,ભુતાનમાં બીજા તબક્કાનાં લોકડાઉનનું એલાન, આજથી લોકડાઉન ભુતાનમાં લાગૂ કરાયું, સંક્રમણ વધતાં કોવિડ ટાસ્કફોર્સ દ્વારા નિર્ણય, ભુતાન PM લોતે શેરિંગે આપી જાણકારી
KARNATAK/કર્ણાટકમાં આજથી રાત્રિ કર્ફયૂની જાહેરાત, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની જાહેરાત, આજથી 2 જાન્યુઆરી સુધી નિયમનો અમલ, રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયૂ, કોરોના સંક્રમણ વધતાં તંત્રનો નિર્ણય
Rajkot/રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણય, હોસ્પિટલોમાં ફાયર NOC મુદ્દે મનપાની લાલ આંખ, NOC વગરની હોસ્પિટલમાં દર્દીને દાખલ નહીં કરાય, NOC ન હોય તેવી હોસ્પિટલની યાદી વેબસાઈટ પર જાહેર, NOC વગરની હોસ્પિટલોમાં કરવામાં આવશે સીલ,હોસ્પિટલમાં રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ કરાશે સીલ
Somnath/સૂત્રાપાડાના વાવડી ગામે વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો, દીપડો પાંજરે પુરાતા ગામલોકોએ રાહતના શ્વાસ લીધા
Not Set/વેકિસન મુદ્દે રાહુલ ગાંધીનાં મોદી સરકાર પર પ્રહાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યુ ટ્વિટ, વિશ્વનાં 23 લાખ લોકોએ કોરોના વેક્સિન લઇ લીધી, ચીન, અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયાએ રસી લેવાનું શરૂ કર્યુ, ભારતનો નંબર કયારે આવશે મોદીજી ?
Not Set/રાજકોટમાં કોરોનાથી 8 દર્દીઓનાં મોત, કોરોનાનાં મૃત્યુદરમાં ફરી વધારો, રાજકોટ શહેર-જિલ્લામાં વકર્યો કોરોના
Cricket/સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફરી વિવાદમાં, પૂર્વ ક્રિકેટરે SCA અને BCCIમાં કરી ફરિયાદ, SCAમાં લાભના પદનો દુરપયોગનો આરોપ, પૂર્વ ક્રિકેટરે નિખિલ રાઠોડે લગાવ્યા આરોપ, SCAનું સંચાલન પૂર્વ બોસના પુત્રો દ્વારા કરાવાની ફરિયાદ, હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ટીમને અપાય છે ઉતારા
India/કોરોના દર્દીઓ માટે મોટી રાહતનાં સમાચાર,ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીને મળી શકે મંજૂરી, આગામી સપ્તાહ સુધી મંજૂરી મળવાની શકયતા, સ્થાનીય કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ પાસે મંગાવાઇ જાણકારી, આગામી સપ્તાહે થઇ શકે છે વેક્સિન મુદ્દે જાહેરાત
Surat/સુરતમાં PSI જોષી આપઘાત મામલે કોન્સ્ટેબલ પતિ સહિતના સાસરિયાઓ ઝડપાયા, પોલીસે તમામને ભાવનગરથી ઝડપી પાડ્યા ,પતિના અફેર અને સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હતો, PSIએ પોતાના પેટમાં ગોળી ધરબી દીધી હતી, પોલીસ આરોપીઓને સુરત લાવવા રવાના