India/
કોરોના દર્દીઓ માટે મોટી રાહતનાં સમાચાર,ભારતમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા રસીને મળી શકે મંજૂરી, આગામી સપ્તાહ સુધી મંજૂરી મળવાની શકયતા, સ્થાનીય કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ પાસે મંગાવાઇ જાણકારી, આગામી સપ્તાહે થઇ શકે છે વેક્સિન મુદ્દે જાહેરાત
