Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રમાશે મેચ, સૌરવ ગાંગુલી-જય શાહની ટીમ વચ્ચે રમાશે મેચ, મોટેરા સ્ટેડિયમ ખાતે ફ્રેન્ડલી ઉદઘાટન મેચ રમાશે, ફલડ લાઇટનું પરીક્ષણ કરાય તેવી શકયતા, 24મી ડિસે.અમદાવાદમાં BCCIની AGM મળશે

WHO/WHOની કાલે ઈમરજન્સી બેઠક, કોરોનાના નવા પ્રકારને લઈને બેઠક, યુકેમાં જોવા મળ્યો છે નવો જ સ્ટ્રેન કાઉન્ટર સ્ટ્રેટેજી અંગે બેઠકમાં થશે ચર્ચા,વધુમાં વધુ માહિતીની કરાશે આપ-લે, નવા સ્ટ્રેનથી વિશ્વભરમાં છે ફફડાટ

America/અમેરિકામાં ફરી કોરોનાનો કોહરામ, 24 કલાકમાં 3,400થી વધુ મોત, 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, હજુ આ આંકડો વધવાની આશંકા, અમુક રાજ્યનો ડેટા આવવાનો બાકી, અગાઉ બે દિવસથી મૃત્યુઆંક ઘટ્યો હતો, અગાઉના બે દિવસ બે હજારથી ઓછો હતો

India/યુકેથી આવેલા પ્રવાસીઓ કોરોના બોમ્બ!, 20 પ્રવાસીઓ નીકળ્યાં કોરોના પોઝિટિવ, 20-20 પ્રવાસી પોઝિટિવ આવતા ફફડાટ, આકરા નિયમો કરાતા પોઝિટિવ સંખ્યા વધી ,ચેકિંગમાં અલગ અલગ સ્થળે 20 પોઝિટિવ, તો અત્યાર સુધી તપાસમાં રખાતી હતી ઢીલ?

Not Set/રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ,8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર,અમદાવાદમાં લઘુત્તમ 11.5 ડિગ્રી તાપમાન,વડોદરામાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 16.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન, ડીસામાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે

India/દેશમાં એક્ટિવ કેસમાં સતત ઘટાડો,દેશમાં છેલ્લાં 24 કલાકમાં 23,900 કેસ,રિકવરી ઉછાળા સાથે 27 હજાર નોંધાઈ,એક્ટિવ કેસ હવે ઘટીને 2.87 લાખ, દેશમાં કુલ મૃત્યુઆંક 1.46 લાખને પાર

Kalol/ક્લોલની ગાર્ડન સીટી સોસાયટીના રહીશો આજે કરશે ઉપવાસ, ઓએનજીસી સામે સ્થાનિક રહીશો કરશે ઉપવાસ,ગઈકાલે બ્લાસ્ટમાં બે મકાન ધરાશાયી થતાં 2 ના મોત થયા હતા ,મૃતકોને સહાય કરે તેવી માંગ સાથે કરશે વિરોધ, સોસાયટીને થયેલું નુકસાન પણ ONGC કરે ભરપાઈ તેવી કરશે માંગ

Kashmir/જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી, જમ્મુમાં 10માંથી 6 બેઠક પર ભાજપની જીત, કાશ્મીરમાં પહેલીવાર ભાજપે બે સીટો કબજે કરી, ગુપકાર પાર્ટીઓને 112 તો ભાજપને 70 બેઠકો પર સરસાઇ, કોંગ્રેસ 28, અપની પાર્ટી 7 પર આગળ, અપક્ષએ 56 બેઠકો પર સરસાઇ મેળવી

Gandhinagar/રાજ્ય સરકારના નાણા વિભાગનો મહત્વનો નિર્ણય, સરકારી કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર,  રાહત/વતન પ્રવાસ વર્ષ 2016-19માં થયો હતો 1 વર્ષનો વધારો, 31 ડિસે.20 પૂર્ણ થાય છે જેને ૩ માસ વધારો કરાયો, રાહત/વતન પ્રવાસ રાહત યોજનામાં ૩ માસનો વધારો, રા.સરકારે કર્મચારીઓ માટે ખાસ રોકડ પેકેજ યોજના જાહેર

London/યુકે થી પરત ફરેલા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ગાઈડ લાઈન, 25 નવે.થી 23 ડિસે.સુધીમા પરત ફરેલા લોકોનો સર્વે થશે, યુકે થી પરત ફરેલા પ્રવાસીઓનો કરવામાં આવશે સર્વે, સર્વે મુજબ થશે કોરોના RT PCR ટેસ્ટ, આવવાની તારીખથી 28 દિવસ સુધી લેવાશે ફોલોઅપ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy