America/
અમેરિકામાં ફરી કોરોનાનો કોહરામ, 24 કલાકમાં 3,400થી વધુ મોત, 24 કલાકમાં 2 લાખથી વધુ નવા કેસ, હજુ આ આંકડો વધવાની આશંકા, અમુક રાજ્યનો ડેટા આવવાનો બાકી, અગાઉ બે દિવસથી મૃત્યુઆંક ઘટ્યો હતો, અગાઉના બે દિવસ બે હજારથી ઓછો હતો
