Not Set/ રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ,8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ઠંડુગાર,અમદાવાદમાં લઘુત્તમ 11.5 ડિગ્રી તાપમાન,વડોદરામાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 16.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન, ડીસામાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે

Breaking News