Telangana/તેલંગાણા સરકારે ઘટાડ્યો RT-PCR ટેસ્ટનો ભાવ, ખાનગી લેબમાં 500 અને ઘરે બેઠા 750 રુપિયા ચાર્જ ચુકવવો પડશે.
Panchmahal/ઘોઘંબામાંથી 12 દિવસ બાદ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, ગોયાસુંદળ ગામના જંગલમાંથી દીપડો ઝડપાયો, દીપડાએ બે કિશોરીને બનાવ્યા હતા શિકાર
Gujarat High Court/ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે બહાર પાડ્યું નોટીફીકેશન, રાજ્યના 9 જજની બઢતી સાથે બદલી, 24 એડી. અને સેશન્સ જજની કરાઈ બઢતી
Cricket/સર ડોન બ્રેડમેનની ડેબ્યુ કેપની હરાજી, સર ડોન બ્રેડમેનની જગ વિખ્યાત કેપની હરાજી, 92 વર્ષ બાદ 2.51 કરોડમાં વેચાઈ, બેગી ગ્રીન કેપ રૂ. 2,51,93,529 વેચાઈ
Surat/સુરત કોલેજની પરીક્ષાની તારીખો જાહેર, વીર નર્મદ યુનિ. સંલગ્ન કોલેજોની પરીક્ષા, વિવિધ ફેકલ્ટીની પરીક્ષાની તારીખો જાહેર, કોરોના ગાઈડલાઈન અનુસાર પરીક્ષા યોજાશે, ATKTની પરીક્ષાઓ 4 જાન્યુ.થી લેવાશે.રેગ્યુલર પરીક્ષાઓ 18 જાન્યુ.થી શરૂ થશે
CBSE Board Exam/CBSE બોર્ડની પરીક્ષા અંગે સરકારનો નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે કરી સ્પષ્ટતા જાન્યુ-ફેબ્રુ.માં CBSEની પરીક્ષાઓ નહીં લેવાય કોરોનાની સ્થિતિ જોઇ આગામી દિવસોમાં લેવાશે નિર્ણય
Ahmedabad/UK થી અમદાવાદ આવેલી ફ્લાઇટના 275 મુસાફરો પૈકી 4 પેસેન્જરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, 271 મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ, પોઝીટીવમાં 1 બ્રિટિશ નાગરિક નો સમાવેશ
Ahmedabad/AMC સોલીડ વેસ્ટ વિભાગનો મહત્વનો નિર્ણય, વધુ કચરો ઉત્પાદન કરતી કંપનીને નોટીસ, 50 કિલો કચરો દૈનિક નિકાલ કરી શકાશે, રેસિડેન્શિયલ, હોટેલ, માર્કેટ માટે આ નિયમ લાગુ પડશે, તમામે સેલ્ફ ડીકલેરેશન 20 દિવસમાં રજુ કરવાનું રહેશે
Arvalli/ભિલોડાના ઝૂમસરનો 38 વર્ષીય આર્મી જવાન શહીદ, કેવલ ચૌધરીનું પૂના ખાતે નિધન, મગજની નસ ફાટી જવાથી જવાનનું થયું મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અપાશે વિદાય
Ahmedabad/પોપ્યુ.બિલ્ડરના માલિક રમણ પટેલ સહિત 6 લોકો સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અને ષડયંત્રની નોંધાઇ ફરિયાદ, થલતેજની જમીન પચાવી પાડ્યાનો આરોપ, સોમેશ્વરે દર્શન ખેતી સર. મંડળીના નામે પચાવી પાડીનો આરોપ