CBSE Board Exam/
CBSE બોર્ડની પરીક્ષા અંગે સરકારનો નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે કરી સ્પષ્ટતા જાન્યુ-ફેબ્રુ.માં CBSEની પરીક્ષાઓ નહીં લેવાય કોરોનાની સ્થિતિ જોઇ આગામી દિવસોમાં લેવાશે નિર્ણય
