કેબિનેટ બેઠક/ ગાંધીનગરઃ CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, કેબિનેટની બેઠકમાં મહત્વના કામો અંગે થશે ચર્ચા, રાજ્યમાં ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટના ખાતમુહર્ત અંગે ચર્ચા, વિકાસકામના લોકાર્પણ લોકસભાની ચૂંટણી પહેલાં કરવા ચર્ચા, ચૂંટણીની જાહેરાત પહેલા સરકારી ભરતી પૂર્ણ કરવા ચર્ચા, શ્રાવણ મહિનાના તહેવારો પોલીસ બંદોબસ્ત અંગે થશે ચર્ચા, પહેલીવાર વાઇબ્રન્ટ સમિટ ત્રણ ફેસમાં કરવાના આયોજન અંગે સમીક્ષા August 23, 2023August 23, 2023jani Breaking News