હુમલો/ સુરત: લક્ઝરી બસના ડ્રાઇવર પર હુમલો અડાજણના સરદાર બ્રિજ નજીકની ઘટના કેટલાક લોકોએ બસના ડ્રાઇવર પર હુમલો કર્યો અજાણ્યા શખ્સોએ બસ ચાલકની આંખ ફોડી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

Breaking News